ખબર

અરૂણ જેટલી પોતાના સંતાનો માટે આટલા કરોડની સંપત્તિ છોડીને ગયા- જાણો વિગતે

પૂર્વ નાના મંત્રી અને ભાજપનાં કદાવર નેતા અરૂણ જેટલીનું લાંબી બિમારી બાદ અવસાન થયું છે. તેઓ પોતાની પત્ની અને બે સંતાનોને વિલાપ કરતા છોડી ગયા છે. જેટલી જેટેલા સારા સ્પીકર અને નેતા હતાં, એટલા જ ફેમસ લોયર પણ હતાં. તેમજ તેમણે વકીલાતમાં ઘણા પૈસા પદ-પ્રતિષ્ઠા અને ઇજ્જત અચીવ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે અરૂણ જેટલીને એક પુત્રી છે, એમનું નામ સોનાલી છે, જ્યારે પુત્રનું નામ રોહન છે. બન્નેએ પિતાના વ્યવસાયને આગળ ધપાવ્યો છે, તેમજ વકીલાતનાં ક્ષેત્રમાં પોતાનું સ્થાન છે. અરૂણ જેટલી પોતાનાં પરિવાર પાછળ આશરે 40 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે.

પૂર્વ નાના મંત્રી અને ભાજપનાં કદાવર નેતા અરૂણ જેટલીનું લાંબી બિમારી બાદ અવસાન થયું છે. તેઓ પોતાની પત્ની અને બે સંતાનોને વિલાપ કરતા છોડી ગયા છે. જેટલી જેટેલા સારા વક્તા અને નેતા હતાં, એટલા જ ફેમસ લોયર પણ હતાં. તેમજ તેમણે વકીલાતમાં ઘણા પૈસા પદ-પ્રતિષ્ઠા અને ઇજ્જત અચીવ કર્યું હતું. તમને જણાવી દઈએ કે અરૂણ જેટલીને એક પુત્રી છે, એમનું નામ સોનાલી છે, જ્યારે પુત્રનું નામ રોહન છે. બન્નેએ પિતાના વ્યવસાયને આગળ ધપાવ્યો છે, તેમજ વકીલાતનાં ક્ષેત્રમાં પોતાનું સ્થાન છે. અરૂણ જેટલી પોતાનાં પરિવાર પાછળ આશરે 40 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે.

પૂર્વ વિત્ત મંત્રી અરૂમ જેટલી પાસે આશરે 10 લાખ રૂપિયાની કેશ અને 4 બેન્ક એકાઉન્ટની અંદર 58 લાખ 68 હજાર 658 રૂપિયા જમા છે. એમની પાસે અમુક કંપનીઓનાં શેર પણ છે, જેની કિંમત અંદાજીત 17 કરોડ રૂપિયા છે. સાથે PPFમાં તેમનાં 33 લાખ આસપાસ રૂપિયા જમા છે. જેટલીનાં પરિવાર પાસે અંદાજીત 8 કરોડ 65 લાખ રૂપિયાનું દેવું પણ છે. તેમજ અરૂણ જેટલીની વાઈફ પાસે બે બેન્ક ખાતા છે. જેમાંથી એક ખાતામાં 4 લાખ 26 હજાર રૂપિયા આસપાસ અને બીજા બેન્ક ખાતામાં 73 લાખ 80 હજાર રૂપિયા આશરે જમા છે.

તમને જણાવી દઈએ કે અરૂણ જેટલીને કાર કલેક્શનનો ઘણો શોખ હતો અને તેમની પાસે 3 મોંઘી ગાડીઓ પણ છે. તેમની પાસે એક ટોયટા ફૉર્ચ્યૂનર કાર છે જેની કિંમત 23 લાખ 28 હજાર રૂપિયા છે, જ્યારે મર્સડીઝ (2012)ની કિંમત 71 લાખ 50000 રૂપિયાની આસપાસ છે.

 

View this post on Instagram

 

Celebrated Bhai Dooj today

A post shared by Arun Jaitley (@arunjaitleyofficial) on

અરુણ જેટલીએ 2017માં એક બીજી મર્સડીઝ કાર ખરીદી હતી, જેની કિંમત 72 લાખ 80000 રૂપિયા છે. એમના ફેમિલી પાસે આશરે 3 કિલોથી વધારે સોનાનાં ઘરેણા છે, જેની કિંમત 82 લાખ 28 હજાર રૂપિયા છે. તો 15 કિલો ચાંદી પણ છે જેની કિંમત 6 લાખથી વધારે છે.