23 વર્ષની કાકીએ 15 વર્ષના ભત્રીજા સાથે માણ્યું સુખ પછી થઇ આ ભયંકર બીમારી, સાંભળીને પગ નીચેથી જમીન ખસી પડશે

શું કળયુગ આવ્યો છે…!!! 23 વર્ષની કાકીએ 15 વર્ષના ભત્રીજા સાથે માણ્યું સુખ પછી થઇ આ ભયંકર બીમારી, સાંભળીને પગ નીચેથી જમીન ખસી પડશે

આજના સમયમાં ચોરી, લૂંટ-ફાટ, હત્યાના ઘણા કિસ્સાઓ જોવા મળે છે. જેમાના અમુક કિસ્સાઓ તો એવા હોય છે કે તેને જાણીને લોકો પણ હેરાન રહી જતા હોય છે. આવા લોકો પોતાની ઘટનાને અંજામ આપવા માટે કઈ પણ કરવા માટે તૈયાર હોય છે. આવા લોકો બદલાની ભાવનામાં પોતાના પરિવારને પણ નથી છોડતા, આવો જ એક સનસની ભરેલો કાકી-ભત્રીજાનો મામલો સામે આવ્યો છે જેમાં ઘટનાને અંજામ આપવા કાકીએ એવું કામ કર્યું કે મામલો પોલીસ સુધી પહોંચી ગયો હતો.

ટ્રાન્જીટ કૈમ્પ થાના ક્ષેત્રમાં એક 23 વર્ષની મહિલાએ પોતાના જેઠના છોકરા સાથે સંબંધ બાંધ્યા હતા. મળેલી જાણકારીના આધારે 23 વર્ષની કાકી પોતાના 15 વર્ષના ભત્રીજાને એડ્સ સંક્રમિત કરવા માગતી હતી અને પોતે પહેલાથી જ એડ્સથી સંક્રમિત હતી. જ્યારે પરિવારને ભત્રીજો અને કાકી બંનેના એડ્સથી સંક્રમિત થયાની જાણ થઇ તો અરેરાટી ફેલાઈ ગઈ હતી.

યુવકે પરિવારને જણાવ્યું કે આરોપી મહિલા પોતાના ગામ પુરનપુર ગઈ હતી જ્યા મહિલાના જેઠનો છોકરો પણ ત્યાં હાજર હતો. મહિલાએ ભત્રીજાને માયાજાળમાં ફસાવીને તેની સાથે સંબંધ બાંધ્યા હતા. અમુક દિવસો પછી જ્યારે યુવક પરિવાર સાથે ટ્રાન્જીટ કેમ્પ સ્થિત આવાસમાં આવ્યો ત્યારે આરોપી મહિલાએ તેની સાથે ફરીથી સંબંધ બાંધ્યા હતા. એવામાં પીડિત પણ એડ્સથી સંક્રમિત થઇ ગયો હતો. અમુક સમય પહેલા આરોપી મહિલાના પતિની મૌત પણ એડ્સથી સંક્રમિત થવાથી થઇ હતી.

જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના ઉત્તરાખંડના દેહરાદૂનમાંથી સામે આવેલી છે. પીડિતના પિતાએ આરોપી મહિલાના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના પછી આરોપી મહિલાની ધરપકડ કરી જેલ મોકલી દેવામાં આવી છે અને પીડિત યુવકની મેડિકલ તપાસ કરવામાં આવી છે. હાલ આ મામલો દેહરાદૂન ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બનેલો છે.

Krishna Patel