અનન્યા પાંડેની કાકી તો ગજબ છે…52 વર્ષની ઉંમરે એવા એવા ફોટોસ મુક્યા કે
બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેની કાકી ડિયાને પાંડે તમની હોટ અદાઓને કારણે ઘણીવાર ચર્ચામાં છવાયેલી જોવા મળે છે. 52 વર્ષની ઉંમરે પણ તેઓ ઘણા હોટ લાગે છે. તેમની હોટ અદાઓના તો લાખો લોકો દીવાના છે.
View this post on Instagram
ડિયાને પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેમની હોટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તે તેમની હોટ અદાઓને કારણે તો ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. તેમની તસવીરો ચાહકોને ઘણી પસંદ આવે છે અને લોકો તેમની તસવીરોની ખૂબ જ પ્રશંસા પણ કરે છે.
View this post on Instagram
ડિયાને પાંડે હેલ્થ કોચ અને ફિટનેસ એક્સપર્ટ છે. તે તેમના ડાઇઇટ અને એક્સરસાઇઝ પર ખૂબ જ ધ્યાન આપે છે. તે આ ઉંમરે પણ ઘણા અને હોટ જોવા મળે છે.
View this post on Instagram
ડિયાને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી હોટ લુકની તસવીરો શેર કરતા રહે છે. સોશિયલ મીડિયા પર તેમના ઘણા ફોલોઅર્સ છે. હોટ તસવીરોને કારણે તેમણે સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઇંગ બનાવી લીધી છે.
View this post on Instagram
ડિયાને પાંડેની ફિટનેસને જોઇ લોકો તેમની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે અને તેમની તસવીરોને પણ ઘણી લાઇક્સ મળી રહી છે. ડિયાને પાંડેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેમની હોટ તસવીરોથી ભરેલુ છે.
View this post on Instagram
ડિયાને પાંડે સમુદ્ર કિનારે બેઠેલ ડ્રેસમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહ્યા છે. તેમને ઘણા મેગેઝિનમાં ફીચર કરવામાં આવી ચૂક્યા છે.
View this post on Instagram
સમુદ્ર કિનારે તેઓ સફેદ મોનોકિનીમાં ખૂબ જ બોલ્ડ લાગી રહ્યા છે અને તે પરફેક્ટ ફિગર પણ ફ્લોન્ટ કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram