જ્યોતિષ શાસ્ત્ર

ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે જાણો… અને જે લોકો ઓગસ્ટ મહિનામાં જન્મેલા છે તેવા લોકોને ટેગ કરો…

ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે જાણો… અને જે લોકો ઓગસ્ટ મહિનામાં જન્મેલા છે તેવા લોકોને ટેગ કરો…

 • લકી નંબર:- 2, 5, 9
 • લકી કલર:- રેડ, ગોલ્ડન
 • લકી દિવસ:- રવિવાર, શુક્રવાર અને બુધવાર
Image Source

ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ.

 • જે પણ વ્યક્તિનો જન્મ ઓગસ્ટ મહિનામાં કોઈપણ વર્ષમાં થયા હોય તે લોકો વાતોડિયા અને જિદ્દી હોય છે.
 • તમારે હંમેશા સાચા વ્યક્તિની સાથે રહેવું પસંદ છે તેમજ બીજાને મદદ કરવી તમને ખૂબ જ પસંદ છે.
 • તમે જૂની વાતો જલ્દી ભૂલી જાઓ છો જ્યારે ખર્ચ કરવાની વાત હોય તો તમે સૌથી વધારે ખર્ચ કરો છો.
 • પરંતુ સમયની સાથે તમારામાં પરિવર્તન આવી જાય છે પરંતુ જો તમારી પાસે પૈસા ભરપૂર હોય તો તમે ખર્ચા કરો છો.
 • તમે ખૂબ જ વાતોડિયો સ્વભાવના હો છો ત્યારે તમે બોલો છો ત્યારે લોકો તમારાથી આકર્ષિત થતા હોય છે.
 • તમે કોઈપણ કામ કરતી પહેલા બધાની એડવાઇઝ લેવાનું પસંદ કરો છો પરંતુ તે જ કરો છો જે મનમાં છે.
 • તમે દાંપત્ય જીવન તેમજ સંતાનસુખ મળે છે તમે મદદ માં ક્યારેય પણ પાછા પડતા નથી તમારી પાસે વિશાળ હૃદય ઉચ્ચ વિચારો અને સંબંધોમાં ઈમાનદારી રાખવાની તાકાત છે.
 • તમે ગમે તેટલા દુઃખી હો પરંતુ બીજાને હંમેશા ખુશ રાખો છો સમાજમાં પણ તમારી નૈતિક જિમ્મેદારી પૂરી કરવાના પ્રયાસ કરો છો.
Image Source
 • તમે ખૂબ જ જિમ્મેદાર વ્યક્તિ છો તમને એકલુ રહેવું ખૂબ જ પસંદ છે.
 • તમે સ્વભાવથી ખૂબ જ ભાવુક છો અને જલ્દી કોઈના ઉપર વિશ્વાસ કરી દો છો.
 • તમારા મનમાં હંમેશા ઉથલ પુથલ ચાલતી રહેતી હોય છે અને અંદરથી ખૂબ જ શાંત રહો છો પરંતુ બહારથી શાંત દેખાવાની કોશિશ કરો છો..
 • તમારી નજર માંથી જો કોઈ એકવાર ઉતરી જાય તો લાખ કોશિશ કરવાથી પણ નથી આવતો.
 • તમારો સ્વભાવ થોડો જીદ્દી પ્રકૃતિનો છે.
 • તમે ક્યારેય હાર નથી માનતા દરેક સમસ્યાનું સમાધાન જલ્દી કરી લો છો ભલે તે શિક્ષા હોય કે કર્યા તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે સંભવ કોશિશ કરતા રહો છો.
 • તમે ખુલ્લા વિચારોવાળા હોવ છો ભલે વાત સંબંધની હોય કે કામની હોય સાચી હોય કે કડવી હોય જો તમને ખુલીને કહી દો તો તમે આસાનીથી માની લો છો.
 • તમે ખૂબ જ શાંત સ્વભાવના જ હોવ છો પરંતુ જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે કોઈને પણ સાંભળતા નથી અને તમારો ગુસ્સો છૂપાવીને રાખો છો.
Image Source

ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકોનો કરિયર:-

 • તમે તમારા કામ અને કરિયરને લઈને હંમેશા સિરિયસ રહો છો.
 • તમને જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા સૌથી વધારે હોય છે તમને ગમે ત્યાંથી જ્ઞાન મળતું હોય છે તે તમે ગ્રહણ કરી લો છો.
 • તમે દરેક કામ પહેલેથી પૂર્ણ કરી લો છો જેનાથી તમને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળે છે.
 • તમે તમારી પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને અલગ અલગ રાખો છો.
 • આ મહિનામાં જન્મેલા લોકો વધારે બિઝનેસમેન એન્જિનિયર ટીચર કે કલાકારના ફિલ્ડ સફળ થાય છે.
Image Source

ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકોની લવ લાઇફ:-

 • પ્રેમની વાત કરવામાં આવે તો તમારા જેવો કમિટેડ સાથી મળવો મુશ્કેલ છે.
 • પ્રેમની બાબતમાં તમે આકર્ષક અને રોમેન્ટિક છો.
 • ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે પરંતુ તમને પ્રેમ પૂરા દિલથી નિભાવો છો.
 • તમારી એક સારી બાબત છે કે તમે જેને તમે પ્રેમ કરો છો એને સાચો કરો છો અને તેને હંમેશા ખુશ રાખો છો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks