મનોરંજન

રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ છે આશ્રમ સિરીઝની આ પમ્મી પહેલવાન, જુઓ તસવીરો

આશ્રમ સિરીઝમાં આ પહેલવાને ‘બાબા’ જોડે રંગરેલિયા મનાવ્યા હતા, અસલ જીવનમાં જોરદાર ફિગર છે જુઓ PHOTOS

ઓટિટિ પ્લેટફોર્મ ઉપર ઘણી વેબ સીરીઝ પ્રસારિત થઇ છે, અને જેમાં ઘણી સિરીઝ ખુબ જ ચર્ચામાં પણ રહી છે. આવી જ એક વેબ સિરીઝ હતી આશ્રમ. આ વેબ સિરીઝ દર્શકોને ખુબ જ પસંદ આવી. તેના બંને સીઝન દર્શકોએ જોયા બાદ હવે ત્રીજી સીઝનની રાહ દર્શકો જોઈ રહ્યા છે, ત્યારે આ વેબ સિરીઝના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવ્યા.

 

View this post on Instagram

 

A post shared by SHE (@aaditipohankar)

આ સિરીઝની અંદર બાબાના પાત્રની અંદર બોબી દેઓલ જોવા મળ્યો, ત્યારે બાબાની ભક્તિમાં અંધ બનેલી પમ્મી પહેલવાન પણ દર્શકોને ખુબ જ પસંદ આવી.

 

View this post on Instagram

 

A post shared by SHE (@aaditipohankar)

આશ્રમ વેબ સિરીઝની અંદર બાબાની ભક્તિમાં લિન થયેલી પમ્મી પહેલવાન પોતાની રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે.

 

View this post on Instagram

 

A post shared by SHE (@aaditipohankar)

પમ્મી પહેલવાનું રિયલ નામ છે અદિતિ પોહનેકર. આશ્રમ સિરીઝ બાદ તેની ખુબ જ ચર્ચાઓ થવા લાગી છે. સોશિયલ મીડિયામાં પણ તેને ઘણા લોકો ફોલો કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by SHE (@aaditipohankar)

અદિતીનું ઇન્સ્ટાગ્રામ પણ તેની ગ્લેમરસ અને બોલ્ડ તસ્વીરોથી ભરેલું પડ્યું છે. તે સોશિયા મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by SHE (@aaditipohankar)

અદિતિ પોહનેકર મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જેમાં પણ તેને ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by SHE (@aaditipohankar)

અદિતીએ ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું છે, જેમાં તેના અભિનયને પણ ખુબ જ પસંદ કરવામાં આવ્યો છે. અદિતિને તેના અભિનયના કારણે ખુબ પ્રસંશા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by SHE (@aaditipohankar)

આશ્રમ પહેલા અદિતિએ “SHE”નામની વેબ સિરીઝમાં કામ કર્યું હતું, જેમાં પણ તેના અભિનયની ખુબ જ પ્રસંશા કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by SHE (@aaditipohankar)

અદિતિએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2010માં કરી હતી. તેને ફિલ્મ “લવ સેઔર ધોખા”માં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by SHE (@aaditipohankar)

અદિતિ પોહનકરે તમિલ અને મરાઠી ફિલ્મોમાં લાંબો સમય પસાર કર્યો છે. તે વર્ષ 2014 માં રિતેશ દેશમુખ સાથે મરાઠી ફિલ્મ લઇ ભારીમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by SHE (@aaditipohankar)

અદિતિ પોહંકરના પિતા સુધીર પોહનકર ભૂતપૂર્વ મેરેથોન દોડવીર છે, જ્યારે તેની માતા શોભા પોહંકર રાષ્ટ્રીય કક્ષાના હોકી ખેલાડી રહી છે. તેની દાદી સુશીલા પોહનકર ગાયક રહી છે.

 

View this post on Instagram

 

A post shared by SHE (@aaditipohankar)

હવે દર્શકો આશ્રમ વેબ સિરીઝની ત્રીજી સિરીઝની રાહ જોઈ રહ્યા છે, જેમાં પમ્મીનો કંઈક અલગ અવતાર જોવા મળવાનો છે. તે બાબા નિરાલા સામે બદલો લેવાની તૈયારી કરી રહી છે.