હાલ લોકડાઉનને કારણે બધા જ લોકો ઘરમાં છે. મશહૂર ટીવી એક્ટ્રેસ અશનૂર કૌરે હાલમાં જ તેનો 16મોં બર્થડે ઉજવ્યો હતો.
જાણીતી ટીવી એક્ટ્રેસ અશનૂર કૌર હાલમાં જ સિરિયલ ‘પટિયાલા બેબ્સ’મ જોવા મળી હતી. અશનૂર કૌરે 3 મેના દિવસ 16 વર્ષની થઇ હતી. અશનૂર કૌર માટે આ બર્થડે બેહદ ખાસ રહ્યો હતો.
View this post on Instagram
અશનૂરે તેનો બર્થડે કોરોના ફાઇટર્સ સાથે ઉજવ્યો હતો. રવિવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અશનૂરે તેની બર્થડેની તસ્વીર અને વિડીયો શેર કર્યા હતા.
એક તસવીરમાં અશનૂરે ચોકીદાર સાથે અંગૂઠા થમબસ અપ કરતી નજરે ચડે છે. એક વીડિયોમાં અશનૂરે કેક કાપી રહ્યો છે રહી છે. જ્યારે ચોકીદાર તાળીઓ પાડી રહ્યો છે. દરેક વ્યક્તિએ સામાજિક અંતરને અનુસર્યું છે.
View this post on Instagram
અશનૂર પટિયાલા બેબ્સ રિશ્તા ક્યાં કહેલાતા હૈમાં નૈતિક અને અક્ષરાની દીકરી નાયરાના ટીનએજ રોલમાં જોવા મળી હતી. આ સિવાય અશનૂર ના બોલે તુમ ના મૈને કુછ કહા, શોભા સોમનાથ જી, ઝાંસીની રાની સહીત ઘણી સીરિયલમાં જોવા મળી હતી. અશનૂર ફિલ્મ મરમરજિયામાં તાપસીની બહેન અને ફિલ્મ સંજુમાં સંજય દત્તની નાની બહેનના રોલમાં પણ જોવા મળી હતી
View this post on Instagram
પટિયાલા બેબ્સમાં મિની ખુરાનાના રોલે અશનૂરને સેલિબ્રિટીનો દરજ્જો આપ્યો. અશનૂર 5 વર્ષની હતી ત્યારથી એક્ટિંગ કરી રહી છે. અશનૂર દિલ્હીની રહેવાસી છે અને તેણે રેયાન પબ્લિક સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. વર્ષ 2019માં અશનૂરને ઈન્ડિયન ટેલી એવોર્ડ્સમાં ‘જ્યૂરી સ્પેશિયલ એવોર્ડ ફોર નેકસ્ટ જનરેશન સ્ટાર’નો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ તેને ‘પટિયાલા બેબ્સ’ માટે મળ્યો હતો.
View this post on Instagram
પટિયાલા બેબ્સમાં અશનૂરની ભૂમિકા ખૂબ પસંદ આવી છે. પરંતુ સોની ટીવીએ અચાનક આ સિરિયલ બંધ કરવાનો નિર્ણય કર્યો. કોરોના વાયરસના લોકડાઉનને કારણે,શોનું શૂટિંગ બંધ થતા ટેલિકાસ્ટ બંધ થઈ ગઈ હતી. હવે તેને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
View this post on Instagram
Left with last 15 days of being 15🙈♥️ . #BirthdaySoon #LockdownBirthday Edit @kellansworld
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.