‘મારી બ્રા અને પેન્ટી ધોતો હતો બોલીવુડનો હીરો’ ખુબસુરત અભિનેત્રીએ કર્યો હતો ધડાકો, જુઓ

‘મારી બ્રા અને ચડ્ડી ધોતો હતો બોલીવુડનો હીરો’ ખુબસુરત અભિનેત્રીએ કર્યો હતો ધડાકો, અંગત તસવીરો થઇ હતી વાયરલ

પાકિસ્તાની અભિનેત્રી અને બિગબોસથી લાઇમલાઇટમાં આવેલી વીના મલિક અને બોલિવુડ અભિનેતા અશ્મિત પટેલના રિલેશન વિશે તો લગભગ બધા જ જાણતા હશે. તેમના રિલેશને એક સમયે હંગામો મચાવી દીધો હતો. બ્રેકઅપ બાદ તો વીના મલિકે અશ્મિત પટેલને લઇને ઘણા ખુલાસા કર્યા હતા.26 ફેબ્રુઆરી 1984ના રોજ પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં એક મુસ્લિમ પરિવારમાં જન્મેલી વીના મલિક તેના હોટ અવતાર અને વિવાદિત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ટીવી રિયાલિટી શો બિગબોસથી લાઇમલાઇટમાં આવેલી વીનાએ બોલિવુડ, ટોલીવુડ અને લોલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે.

પાકિસ્તાનથી લઇને હિન્દુસ્તાન સુધી વીનાના અનેક વિવાદોને કારણે તેને કોન્ટ્રોવર્સી ક્વિન પણ કહેવામાં આવે છે.વીના મલિક તે સમયે ઘણી ચર્ચામાં આવી જ્યારે વર્ષ 2010માં બિગબોસ-4 દરમિયાન તેનું નામ બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલના ભઆઇ અશ્મિત પટેલ સાથે જોડાયુ. બંને ના માત્ર પ્રેમ પરંતુ રોમાન્સ માટે પણ ચર્ચામાં છવાયેલા રહ્યા. બિગબોસ-4ના ઘરમાં બંને વચ્ચે નજદીકીઓનો સિલસિલો શરૂ થયો જે ઘરની બહાર આવ્યા બાદ પણ ચઢેલો રહ્યો. પરંતુ કેટલાક સમય બાદ ખત્મ થઇ ગયો. જો કે, શો દરમિયાન હંનેની હદથી વધારે બોલ્ડ અને રોમેન્ટિક તસવીરો તેમજ ક્લિપ્સ સામે આવ્યા.

એટલું જ નહિ, નેશનલ ટેલિવિઝન પર વીના મલિક અને અશ્મિત પટેલનો રોમાન્સ અને બેડરૂમ સીન ટેલિકાસ્ટ પણ થયો હતો અને આ ઉપર ઘણો વિવાદ થયો હતો. પરંતુ આજે પણ તેમની કેમેસ્ટ્રી અને તસવીરો લોકો સર્ચ કરી જોવાનું પસંદ કરે છે. વીના મલિકે અશ્મિત પટેલ સાથે બ્રેકએપ બાદ ઘણા હેરાન કરી દેનારા ખુલાસા પણ કર્યા હતા. વીનાએ ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે જ્યારે તે બિગબોસમાં હતી ત્યારે તેનો એક્સ બોયફ્રેન્ડ અશ્મિત પટેલ તેના અંડરગાર્મેન્ટ્સ પણ ધોતો હતો. આટલું જ નહિ, તે ગુસ્સામાં બધા નખરા પણ સહન કરતો હતો.

વીના મલિકે ખુલાસો કર્યો કે તે તેને ક્યારેક હિલ્સ પણ મારી દેતી હતી. વીનાએ કહ્યુ- જો કે, એપિસોડમાં માત્ર એ જ હિસ્સાને પ્રસારિત કરવામાં આવ્યુ જ્યારે તે પોતાના અંડરવિયર ધોતી હતી. અશ્મિત પણ તેના અંડરગાર્મેન્ટ્સ ધોતો કારણ કે તે બંને પોતાને એક જ માનતા. જણાવી દઇએ કે, તમામ રોમેન્ટિક તસવીરો અને વીડિયો સાથે સાથે વીના અને અશ્મિતના તે વીડિયો એ પણ ખૂબ હંગામો મચાવ્યો હતો, જેમાં વીના અશ્મિતના વાળમાં સિડક્ટિવ મસાજ કરતી જોવા મળી હતી.ઘરમાં રાત દરમિયાન કિસ કરવી, એકબીજાને મસાજ આપતા ઇંટીમેટ થવું…આ બધુ લોકોએ ઘણુ જોયુ હતુ.

વીના મલિક અને અશ્મિતે શો દરમિયાન એક જ બ્લેનકેટ પણ શેર કર્યો હતો. જણાવી દઇએ કે, સિઝન ખત્મ થયા બાદ તરત જ વીના અને અશ્મિત બંને અલગ થઇ ગયા. જો કે, બિગબોસના ઘરથી બહાર આવ્યા બાદ અશ્મિત પટેલ હંમેશા આ મુદ્દા પર બોલવાથી કતરાતો હતો.વીના મલિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું – જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારા લગ્ન ફિક્સ થઈ રહ્યા હતા. ત્યારે મારા માતા-પિતા ઈચ્છતા હતા કે હું લગ્ન કરું. તેઓએ ચાર વખત મારું ઘર વસાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દર વખતે મેં તેમને અટકાવ્યા.

જો કે, 25 ડિસેમ્બર 2013ના રોજ તેણે દુબઈ સ્થિત ઉદ્યોગપતિ અસદ બશીર ખાન સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા અને ફિલ્મી દુનિયાને અલવિદા કહ્યું. સપ્ટેમ્બર 2015માં વીનાએ એક પુત્ર અબરામ ખાનને જન્મ આપ્યો હતો. તેના પુત્રનો જન્મ વર્જીના હોસ્પિટલ સેન્ટર વોશિંગ્ટન ડીસી (યુએસએ) ખાતે થયો હતો. આ પછી વીણા બીજા પુત્ર અમલની માતા બની.

જાન્યુઆરી 2017માં વીના મલિકે તેના પતિ અસદથી છૂટાછેડા માટે લાહોર ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે વીના મલિકની છૂટાછેડા માટેની અરજી સ્વીકારી હતી અને તેના તરફેણમાં ચુકાદો આપ્યો હતો. થોડા સમય પહેલા વીનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની અને તેના પતિ વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો, જેના કારણે તેઓ એકબીજા સાથે રહી શકતા ન હતા.

Shah Jina