20 વર્ષ ગંદો ધંધો કરનારી મહિલા 16 હજાર પુરુષો સાથે રંગરેલિયા માનવી ચૂકી છે, હવે કરશે આ મોટું કામ

મેં 16 હજાર લોકો સાથે રાત ગુજારી છે હવે કરવા જઈ રહી છે મોટું કામ

સંબંધ બાંધનાર વર્કરનું જીવન ઘણુ મુશ્કેલ હોય છે. દુનિયાની કેટલીક મહિલાઓ મજબૂરીમાં આ દલદલમાં પગ રાખે છે. ત્યાં કેટલાક તેમના શોખ માટે તો કેટલાક તેને પ્રોફેશન માટે પસંદ કરે છે. કેટલાક દેશોમાં પ્રોસ્ટયૂશન લીગલ છે જયારે કેટલીક જગ્યા પર બેન પણ લાગેલો છે. સમાજ પણ આવા વર્કરને ઇજ્જત આપતા નથી. પરંતુ હવે સોશિયલ મીડિયા પર કેટલીક વર્કર તેમના જીવન અને તેમની મજબૂરીઓ દુનિયા સામે રાખે છે. તેમાંથી જ એક છે એશ્લે. (Image Credit/Instagram-Ashley AKA Trashley)

એક વર્કરના જીવનના રૂપમાં એશ્લે ક્લાર્ક હફમૈને તેના કષ્ટદાયક અતીત વિશે ખુલાસો કર્યો છે. જયાં તેણે 20 વર્ષો સુધી કામ કર્યુ હતુ. એશ્લેએ બે દાયકા સુધી એક વર્કરનું જીવન ગુજાર્યુ. પોતાના એ દિવસ વિશે જણાવતા તેણે કેટલાક વીડિયો ટીકટો પર અપલોડ કર્યા. તેમાંના કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. 20 વર્ષ સુધી વર્કર તરીકે કામ કરનારી મહિલાએ તેની દાસ્તાં સંભળાવી અને લોકોએ આ પર શુ કહ્યુ તે સાંભળીએ.

ટિકટોક પર trashley_anonymous નામથી એકાઉન્ટ ધરાવતી એશ્લે લોકો સાથે તેની લાઇફની સ્ટોરી શેર કરતી રહે છે. છેલ્લા કેટલાક સમય પહેલા તેણે આ પ્રોફેશનને છોડ્યા બદા હવે તે નોર્મલ મહિલાનુ જીવન જીવી રહી છે. તેણે લોકોને જણાવ્યુ કે, આવા વર્કર તરીકે તેનુ જીવન કેવુ હતુ ? એશ્લેના એક દાવાએ સનસની મચાવી દીધી છે.

એશ્લેએ કહ્યુ કે, તેણે લગભગ 16 હજાર પુરુષો સાથે સંબંધ બનાવ્યો છે. પરંતુ હવે તેણે આ પ્રોફેશન છોડી દીધુ છે, અને જલ્દી જ લગ્ન કરવાની છે. એશ્લેએ લોકોને કહ્યુ કે, આ પોસ્ટ પર તેને કોઇ અફસોસ નથી. આજે તે આ બધુ છોડી ચૂકી છે અને મંગેતર સાથે ખુશ છે. બંને જલ્દી જ લગ્ન કરવાના છે. એશ્લેના મંગેતરને એ વાતથી કોઇ ફરક નથી પડતો  કે તે 16 હજાર લોકો સાથે સૂઇ ચૂકી છે. આ વાતને તેણે હાલમાં જ તેના મંગેતર સાથે શેર કરી.

એશ્લેને પહેલા ડર લાગતો હતો કે કદાચ આ વાત તેની લાઇફમાં ભૂકંપ લાવી દેશે. પરંતુ તેના મંગેતરનું રિએક્શન જોઇ તે હેરાન રહી ગઇ. તેણે એક વીડિયો શેર કરી લોકો સાથે આ ખુશીને શેર કરી. જેમાં તે  ખુશીથી નાચતી જોવા મળી.

એશ્લેએ પહેલાના દિવસોને યાદ કરતા કહ્યુ કે, તેને રાત્રે ઊંઘ આવતી ન હતી. તેને અંદરથી સંબંધ બાંધવાની ચાહત ખત્મ થઇ ગઇ હતી. તેને લાગ્યુ કે તે કયારેય પણ કોઇને પ્રેમ નહિ કરી શકે. તે હાલ તેના મંગેતર સાથે ખુશ છે અને જલ્દી જ મંગેતર સાથે નવુ જીવન શરૂ કરવાની છે. સોશિયલ મીડિયા પર તમામ લોકો એશ્લેને હિંમત આપી રહ્યા છે અને નવા જીવન માટે શુભકામના પાઠવી રહ્યા છે. જો કે, ઘણા લોકો એવા છે જે તેને શર્મિંદા કરવાની કોશિશ કરી રહ્યા છે.

Shah Jina