ફેમેલી મેન-2માં બતાવનારી મનોજ બાજપેયીની દીકરી સ્કૂલ ગર્લ ‘ધૃતિ’ રિયલ લાઇમાં છે ખુબ જ હોટ, જુઓ તસવીરો

દર્શકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એ  વેબ સિરીઝ “ધ ફેમેલી મેન”ની સીઝન 2 હવે આવી ગઈ છે. આ વેબ સિરીઝ દર્શકોને ખુબ જ પસંદ પણ આવી રહી છે. તેની પહેલી સીઝન બાદ દર્શકો બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ સિરીઝના પાત્રોના જીવન વિશે પણ ચાહકો જાણવા માંગે છે. આ વેબ સિરીઝમાં જ મનોજ બાજપેયની ઓનસ્ક્રીન દીકરીની પણ ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે. તો આજે તમને જણાવીએ કે આખરે આ સુંદર દેખાતી અભિનેત્રી કોણ છે ?

ફેમેલી મેન વેબ સિરીઝમાં મનોજ બાજપેયની દીકરી દૃતિનો અભિનય પ્લે કરવા વાળી અભિનેત્રીનું નામ છે અશ્લેષા ઠાકુર. હવે તેને કોઈ ઓળખની જરૂર નથી. હવે આ અભિનેત્રીનું ફેન ફોલોઇંગ વધવાનું પણ શરૂ થઇ ગયું છે.

અશ્લેષા પહેલા પણ ટીવીની એડ અને ફિલ્મોમાં નજર આવી ચુકી છે. પરંતુ તેને સૌથી વધારે ઓળખ ફેમેલી મેન 2માં મનોજ બાજપેયની દીકરી ધૃતિનો રોલ પ્લે કરવાના કારણે મળી છે. દરેક તરફ તેના ચાહકોમાં તેની ચર્ચાઓ થઇ રહી છે.

વાત કરીએ જો તેની ઉંમરની તો અશ્લેષાની ઉંમર 16-17 વર્ષની છે. ઘરમાં તેનું નામ મહેક છે. તમે પણ અશ્લેષાને ઘણીબધી જાહેરાતોમાં પહેલા પણ જોઈ હશે. તે હિમાલયા, કિસાન, કેડબરી અને બજાજ ઇલેક્ટ્રોનિકની જાહેરાતમાં નજર આવી ચુકી છે.

અશ્લેષા વેબ સિરીઝ અને એડ ઉપરાંત નાના પડદા ઉપર પણ નજર આવી ચુકી છે. તેને ધારાવાહિક “શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કી” દ્વારા નાના પડદા ઉપર પણ ડેબ્યુ કર્યું હતું.

અશ્લેષાએ વર્ષ 2017માં આવેલી ફિલ્મ “જીના ઇસી કા નામ હે” દ્વારા બોલીવુડમાં પણ ડેબ્યુ કર્યું હતું. તેને છેલ્લા કામના કારણે તે સાન્યા મલ્હોત્રાની ફિલ્મ “પગલેટ”માં પણ સામેલ થઇ હતી. આ ફિલ્મની અંદર તેનો રોલ ખુબ જ નાનો હતો પરંતુ તે દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી.

ધ ફેમેલી મેન 2માં તે એક સ્કૂલ ગર્લના રોલમાં છે, જેનો તેનાથી મોટી ઉંમરના એક છોકરા સાથે અફેર ચાલી રહ્યું છે. ધ્રુતિનું કિરદાર  વેબ સિરીઝમાં પણ ખુબ જ મહત્વનું છે.

અશ્લેષાએ સાબિત કરી આપ્યું કે આટલી નાની ઉંમરમાં પણ તેનામાં અભિનયનો હુનર ભરપૂર ભરેલો છે. હવે જોવાની વાત એ છે કે તે હવે ડાયરેક્ટરનો વિશ્વાસ જીતવામાં કામયાબ રહેશે. જો કે ફેમેલી મેનની ત્રીજી સીઝનમાં પણ તેના કેરેક્ટરને વધારે વધારી શકાય છે.

Niraj Patel