‘પવિત્ર રિશ્તા’ ફેમ આ સંસ્કારી હિરોઈને બેડરૂમની પ્રાઇવેટ બધાને દેખાડી, ઉપર કશું જ ન પહેર્યું, બ્રા પણ નહિ, જુઓ મસ્ત ફોટાઓ

ટીવી એક્ટ્રેસ આશા નેગી લગભગ એકાદ વર્ષથી ઇન્ડસ્ટ્રીથી દૂર છે. આશા પવિત્ર રિશ્તામાં પૂર્વી દેશમુખના પાત્ર માટે જાણીતી છે. આશા ભલે પડદા પર એક્ટિવ ન હોય પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ આશાએ તેની ટોપલેસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Asha Negi (@ashanegi)

ભલે આશા અત્યારે કોઈ સીરિયલ અને વેબ સીરિઝ નથી કરી રહી, પરંતુ ફોટોશૂટને કારણે તે ચર્ચામાં ચોક્કસ છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટોપલેસ ફોટો શેર કર્યા છે, જેમાં તેની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shivaji Storm Sen (@stormshivajisen)

બેડરૂમની તસવીરો સાથે આશાએ કેપ્શનમાં લખ્યું છે કે બેડ પર બ્રેકફાસ્ટ તો તે પણ ડિઝર્વ કરે છે. તેની આ પોસ્ટ પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તસવીરોમાં આશા બેડ પર બેઠી છે અને તેણે પોતાના શરીરનો થોડો ભાગ સફેદ બેડશીટથી ઢાંક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by IWMBuzz (@iwmbuzz)

આ ફોટો બેકમાં લેવામાં આવ્યો છે જેમાં તે તેની બેકને ફ્લોન્ટ કરી રહી છે. તેણે નો મેકઅપ લુક અપનાવ્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. બેડ પર બેસીને તે બહાર તરફ જોઈ રહી છે. ચાહકો સહિત સેલેબ્સે પણ આશાની આ તસવીરો પર કમેન્ટ કરી.

 

View this post on Instagram

 

A post shared by Asha Negi (@ashanegi)

કરણ વાહીએ લખ્યું- ‘માલ-પુઆ.’ કિશ્વર મર્ચન્ટે લખ્યુ- સ્નેક જેવી લાગે છે અને બ્રેકફાસ્ટ જોઇએ છે. એક યુઝરે કમેન્ટ કરી, ‘ફાયર બ્રિગેડ બોલાવો, ઇન્સ્ટાગ્રામ પર આગ લાગી છે.

 

View this post on Instagram

 

A post shared by Asha Negi (@ashanegi)

એક બીજા યુઝરે લખ્યુ, ‘વાહ પૂર્વી તમે ખૂબ હોટ છો.’ આશાની આ સેમી ન્યૂડ તસવીરો ઇન્સ્ટા પર ઘણી વાયરલ થઇ રહી છે અને યુઝર્સ તેની તસવીરો પર કમેન્ટ પણ કરી રહ્યા છે. જો કે, કેટલાક તો ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તો પહેલા જઈને બનાવી લો અને પછી બેડ પર બેસીને ખાઓ, તમને મજા આવશે. એકે લખ્યું- ઘણા મચ્છર છે, કંઇ પહેરો. એક યુઝરે ફની રીતે લખ્યું- ખાઓ પણ બાથરૂમ ગયા પછી.

 

View this post on Instagram

 

A post shared by Asha Negi (@ashanegi)

તો કોઈએ કહ્યું- કપડાં પહેરી લો, જીદ ના કરો, નાસ્તો તૈયાર થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આશા નેગી આ દિવસોમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. આશા નેગી સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે કંઈકને કંઈક શેર કરે છે. આશા નેગીના જીમના ફોટો અને વીડિયો તેના ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય છે. ત્યાં અભિનેત્રી તેના ડાન્સ વીડિયો પણ ખૂબ શેર કરે છે. આશા છેલ્લે ટીવી પર ‘લેડીઝ વર્સેસ જેન્ટલમેન’ સીઝન 2માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Asha Negi (@ashanegi)

તે પૈનલિસ્ટ હતી. આ સિવાય એપ્રિલ 2022માં તેની વેબ સિરીઝ ‘અભય’ સીઝન OTT પર રિલીઝ થઈ હતી. આમાં તેણે સોનમ ખન્નાની ભૂમિકા ભજવી હતી. આશાએ વર્ષ 2010માં ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું. તેની પ્રથમ સિરિયલ ‘સપનોં સે ભરે નૈના’ હતી. આ પછી તેણે 2011માં એકતા કપૂરની સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’માં કામ કર્યું હતું. સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ તેની કારકિર્દી માટે માઈલસ્ટોન સાબિત થઈ. એ પછી આશાએ ક્યારેય પાછું વળીને જોયું નથી.

 

View this post on Instagram

 

A post shared by Asha Negi (@ashanegi)

Shah Jina