મનોરંજન

ધારા 370 હટી જતા આ કાશ્મીરી અભિનેત્રી ખુશ થતા બોલી, ‘લગ્ન કરતા જ છીનવાઈ ગયું હતું કાશ્મીર હવે ફરી…’

જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 અને 35 A હતી ગયા બાદ દેશભરમાં લોકો પ્રતિક્રિયા આપી હતી. જેમાં બોલીવુડના સેલેબ્સ પણ બાકાત રહ્યા ના હતા. ત્યારે આ ઐતિહાસીક ફેંસલાનું સ્વાગત કર્યું હતું. આ ફેંસલામાં આ ટીવી એક્ટ્રેસે તેની ખુશી વ્યક્ત કરી હતી.

 

View this post on Instagram

 

Lazy Monday. . . . @pranjal_kjain @sakil_kunwar Styling @_nikitaajain_

A post shared by Ekta Rajinder Kaul (@ektakaul11) on


મેરે અંગને મેં ફેલ એકતા કૌલે ધારા 370 અને 35 A હતી જતા બેહદ ખુશ થઇ હતી. એકતા કહયું હતું કે, મારા લગ્ન થઇ જતા એક પળમાં જ મારુ કાશ્મીર મારાથી છીનવાઈ ગયું હતું. પરંતુ ધારા 370 અને 35 A હટી જતા મને ફરી મારું કાશ્મીર મળી ગયું છે.

 

View this post on Instagram

 

Happy wednesday!

A post shared by Ekta Rajinder Kaul (@ektakaul11) on


ધારા 370ના નિયમ મુજબ કોઈ કાશ્મીરી યુવતી કોઈ બહારના યુવક સાથે લગ્ન કરે તો તે નોનકાશ્મીરી થઇ જાય. એકતા કૌલ પણ કાશ્મીરી હતી. પરંતુ તેને ગયા વર્ષ 18 ડિસેમ્બરના રોજ સુમિત વ્યાસ સાથે લગ્ન કર્યા હતા. તેથી તે નોન કાશ્મીરી થઇ ગઈ હતી. પરંતુ સરકાર દ્વારા આ  ધારા હટાવ્યા બાદ એકતા માટે સૌથી મોટી ખુશી અને રાહતની વાત છે.


એક ઇન્ટરવ્યૂમાં એકતાએ જણાવ્યું હતું કે, મને પપ્પા એ સવારે જગાડી અને કહ્યું હતું કે, જલ્દી ટીવી જો. હું એ  જોઈને બહુજ ખુશ થઇ. ફરી એક વાર આ મારુ રાજ્ય છે. સરકારના આ ફેંસલા બાદ અમે જશ્ન મનાવ્યો હતો.

 

View this post on Instagram

 

The guy who makes me fly! Mere pati chanteshwar! 🐒🐒🐒 @sumeetvyas

A post shared by Ekta Rajinder Kaul (@ektakaul11) on


એકતાએ વધુમાં જણાવ્યુ હતું કે, લગ્ન બાદ મને અહેસાસ થયો કે વસ્તુ કેટલી ઝડપથી બદલાઈ જાય છે, હું ઘણી એવી વસ્તુઓછે જે હવે નથી કરી શકતી. બધું અચાનકે જ ખરાબ રીતે બદલાઈ ગયું હતું. હું હંમેશા કાશ્મીરમાં જમીન ખરીદવા માંગતી હતી. હું હંમેશા માટે ત્યાં પાછી ફરવા માંગતી હતી. પરંતુ લગ્ન બાદ બધું અચાનક જ બદલાઈ ગયું હતું. હું કાશ્મીરનો હિસ્સો રહી ના હતી. હવે મને ઉમ્મીદ છે કે, આ વસ્તુ બદલાઈ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks