સલમાન ખાનની બહેન અર્પિતાનો પહેલીવાર જોવા મળ્યો બોલ્ડ અંદાજ, સલમાનનો જમાઈ પણ જોઈને શરમાઈ ગયો હશે

ના હોય..!!! સલમાનની બહેનની એવી તસવીરો વાયરલ થઇ કે ફેન્સ બોલ્યા, ઉપર કઈ પહેર્યું છે?

બોલિવુડ અભિનેતા અને બોલિવુડના દબંગ ખાન સલમાન ખાનના બનેવી આયુષ શર્મા ઘણીવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા હોય છે. તેઓ કયારેક તેમની પત્ની અને સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે તસવીર શેર કરે છે, તો કયારેક તેઓ તેમના બાળક સાથે પણ તસવીર શેર કરતા હોય છે.

હાલમાં જ આયુષ શર્માએ તેમની પત્ની સાથે ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી છે, જેમાં તેઓ ઘણા રોમેન્ટિક પણ જોવા મળી રહ્યા છે. આ તસવીરે તો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.

આયુષ શર્માએ પત્ની સાથે ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં બંને ઘણા બોલ્ડ અને ઇંટિમેટ જોવા મળી રહ્યા છે. લેટેસ્ટ તસવીરમાં તેઓ એકબીજાની આંખોમાં આંખો નાખીને જોઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aayush Sharma (@aaysharma)

આયુષે આ તસવીર શેર કરતા કેપ્શન આપ્યુ છે કે, હંમેશા મને જોઇ રહે છે. આ પહેલા પણ તેણે અર્પિતાની તસવીર શેર કરી હતી, જેમાં તે ઘણી ખુશ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aayush Sharma (@aaysharma)

તમને જણાવી દઇએ કે, અર્પિતા ખાન અને આયુષ શર્માના બે બાળકો છે, એક દીકરો જેનું નામ આહિલ છે અને એક દીકરી જેનું નામ આયત છે.

આયુષ શર્માએ વર્ષ 2018માં આવેલી ફિલ્મ “લવયાત્રિ”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં દર્શકોને તેનો અભિનય ઘણો પસંદ આવ્યો હતો.

Shah Jina