મનોરંજન

PHOTOS: સલમાન ખાન બનશે ફરીથી મામા, ભાઈજાનને બીજી વખત મળ્યા સારા સમાચાર…જાણો વિગત

સલમાન ખાન ફરી એક વાર મામા બનવા જઈ રહ્યો છે. સલમાન ખાનની બહેન અર્પિતા ફરી એકવાર માં બનવા જઈ રહી છે. આયુષ શર્માએ IIFA 2019ના ગ્રીન કાર્પેટ પર અર્પિતા ખાનની પ્રેગ્નેન્ટ હોવાની ખબરને કન્ફોર્મ કરી હતી. બુધવારે રાતે આયોજિત થયેલો IIFA 2019માં અર્પિતા અને આયુષ શર્મા બન્ને પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

Enjoy your life & the precious moments that your life gives you .. Spend each day with some laughter and some thought

A post shared by Aayush Sharma (@aaysharma) on

મીડિયા સાથેની વાતચીતમાં આયુષ શર્માએ કહ્યું હતું કે. મને લાગે છે કે નવું આગમન હંમેશા રોચક હોય છે. હું અને અર્પિતા બીજું બેબી ઇચ્છીએ છીએ. આ એક શાનદાર જની હશે. આ બધું બીજી વાર શરૂ થશે. અમે બાળક આવવાની રાહ નથી જોઈ શકતા.

 

View this post on Instagram

 

Always keep smiling @aaysharma ♥️u

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

જણાવી દઈએ કે, આયુષ અને અર્પિતાએ નવેમ્બર 2014માં લગ્નનના બંધનમાં બંધાયા હતા. 2016માં તેને પુત્ર આહિલને જન્મ આપ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ખબર આવી રહી છે કે, અર્પિતા ખાન પ્રેગ્નેન્ટ છે.

 

View this post on Instagram

 

Blessed with the best ♥️ @aaysharma & our baby boy Ahil 💋

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

આયુષ શર્માએ 2018માં આવેલી ‘લવરાત્રિ ‘ ફિલ્મથી વરીના હુસૈન સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આયુષ બહુજ જલ્દી કૈટરીના કૈફની બહેન ઇસાબેલ સાથે કવથમાં નજરે આવશે. સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાન શર્મા બીજી વખત માતા બનવાની છે. આ વાતની પુષ્ટિ અર્પિતાના પતિ આયુષ શર્માએ બુધવારે રાત્રે આઈફા અવોર્ડ્સ સેરેમનીમાં કરી હતી.

 

View this post on Instagram

 

My life in one frame😍 My brother & My son. Thank you god for the choicest blessing 🙏

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

આયુષે મીડિયા સાથેની વાતચીત દરમ્યાન કહ્યું કે, ‘હા હું અને અર્પિતા બીજું બાળક એક્સ્પેક્ટ કરી રહ્યા છીએ. આ એકદમ અદભુત જર્ની છે. બેબીના આગમનની અમે આતુરપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.’

2016માં અર્પિતા પહેલીવાર માતા બની હતી:
અર્પિતા ખાન અને આયુષનાં લગ્નને 5 વર્ષ થવા આવશે. 18 નવેમ્બર 2014ના રોજ હૈદરાબાદમાં તેમનાં લગ્ન થયાં હતાં. 2016માં માર્ચમાં તેમણે તેમના પહેલા આહિલને જન્મ આપ્યો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks