ફિલ્મી દુનિયા

સુશાંતને છેલ્લો મેસેજ કરતા આ અભિનેતાને થયો હતો શક, વાઇરલ થયો સ્ક્રીનશોટ જુઓ ક્લિક કરીને

બોલીવુડનો એક ઉભરતો સિતારો જેને થોડી ફિલ્મો દ્વારા પણ ચાહકોના દિલ જીત્યા હતા, અને ઘણા ચાહકો માટે જે આદર્શ હતો એ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સુશાંત સિંહના આત્મહત્યા કકરી લીધી છે તે હજુ સુધી માનવામાં નથી આવતું. સુશાંતના નિધનના સમાચાર સાંભળીને બૉલીવુડથી લઈને ટીવીના સેલેબ્સ પણ દુઃખી છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

હાલમાં જ સુશાંતના દોસ્ત અને ટીવી એક્ટર અર્જુન બિજલાનીએ સુશાંતને જે લાસ્ટ મેસેજ કર્યો હતો તેન સ્ક્રીનશોટ શેર કર્યો છે. અર્જુને સુશાંતને મેસેજ કર્યો હતો કે, આશા રાખું છું કે બધું ઠીક હોય.

 

View this post on Instagram

 

A post shared by Arjun Bijlani (@arjunbijlani) on

અર્જુને આ મેસેજનો સ્ક્રીનશોટ શેર કરીને લખ્યું હતું કે, મારો સુશાંતનો લાસ્ટ મેસેજ. કંઈક તો ફીલ થયું હતું યાર, હવે તે મેસેજ વાંચી લીધો છે યાર. આપણી બાલ્કની યાદ રહેશે. ખુશ રહે હવે તું. હંમેશા કહેતો હતો કે ઇતિહાસ લખીશ. મને ખબર છે કે તું જ્યાં છે ત્યાં ખુશ છે.
જણાવી દઈએ કે, સુશાંતસિંહના મુંબઈના પવન હંસ સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુશાંતના પિતા સિવાય તેની બહેન અને અન્ય નજીકના લોકો સાથે કુલ મળીને 20 લોકો સ્મશાન ઘાટે ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.