મનોરંજન

70 વર્ષની ઉંમરમાં કંઈક આવા દેખાશે પ્રેમી પંખીડા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા, 7 Photos જુવો

સોશિયલ મીડિયા પર હાલના સમયે બોલીવુડ કિરદારોના ઓલ્ડ એટલે કે વૃદ્ધ અવતાર વાઇરલ થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં સોનમ કપૂર,વરુણ ધવન,દીપિકા પાદુકોણ, રણવીર સિંહ,જ્હોન અબ્રાહમ,અર્જુન કપૂર નો વૃદ્ધ અંદાજ સામે આવી ચુક્યો છે.બૉલીવુડ કિરદારોના આવા ઓલ્ડ લુક વાઇલર થયા પછી દરેક કોઈ ફેસ એપ નો ઉપીયોગ કરવામાં લાગી ગયા છે.એવામાં બોલીવુડની સૌથી ચર્ચિત જોડી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનો પણ ઓલ્ડ લુક સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

વૃદ્ધ થાવા પર અર્જુન કપૂર કેવા દેખાશે તે તમે પણ જોઈ લો.તસ્વીરને અર્જુન કપૂરે પોતાના એકાઉન્ટ પર શેર કરી છે. અર્જુનની આ તસ્વીર જોઈને બહેન જાહ્નવી કપૂરે લખ્યું કે, OMG. જયારે અભિનેત્રી પરિનીતી ચોપરાએ લખ્યું કે, ‘Better’. એવામાં મલાઈકા અરોરાનો પણ ઓલ્ડ લુક સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

Old age hit me like .. 👀

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

જણાવી દઈએ કે મલાઈકાના આ ઓલ્ડ લુકને મલાઈકા દ્વારા શેર કરવામાં નથી આવ્યો પણ તેના ફેન્સ તેના ફેસ એપ પર એડીટીંગ કરી રહ્યા છે.જો કે વૃદ્ધ અવતારમાં પણ મલાઈકાના ચેહરા પરનો ગ્લો અને તેની ફિટનેસ સ્પષ્ટ દેખાઈ રહી છે. મલાઇકા અને અર્જુની આ ઓલ્ડ તસ્વીર જોઈને કહી શકાય છે કે વૃદ્ધ થાવા પર પણ આ જોડી લુક્સ અને ફિટનેસની બાબતમાં દરેક કોઈને ટક્કર આપી શકે તેમ છે,જણાવી દઈએ કે આ તસ્વીરો એજ ઓલ્ડ ફિલ્ટર દ્વારા બનાવવામાં આવેલી છે.જણાવી દઈએ કે ફૈન્સ દ્વારા બંન્નેની આ તસ્વીરને ખુબ પસંદ કરવામાં આવી રહી છે અને ખુબ વાઇરલ પણ થઇ છે.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ અર્જુન કપૂર ફિલ્મ પાનીપતમાં નજરમાં આવવાના છે. આ ડ્રામાં ફિલ્મમાં અર્જુનની સાથે સંજય દત્ત પણ લીડ રોલમાં જોવા મળશે. અર્જુનની આ ફિલ્મ 6 ડિસેમ્બર 2019 ના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.આગળના અમુક દિવસો પહેલા જ અર્જુન-મલાઈકા ન્યુયોર્કમાં રજાના દિવસો વિતાવીને પાછા આવ્યા છે. અવારનવાર આ જોડી કેમેરામાં કૈદ થાય છે અને ચર્ચામાં આવે છે.

આ સિવાય જુઓ અન્ય બૉલીવુડ કિરદારોના ઓલ્ડ લુક…

રણવીર અને દીપિકા:

ગયા વર્ષે લગ્નના બંધનમાં બંધાયેલા દીપિકા અને રણવીર એક એવું કપલ છે જે હંમેશા ટ્રેંડમાં રહે છે. આ ફોટો એક ફેને એજ ઓલ્ડ ફિલ્ટરનો ઉપયોગ કરીને બનાવવવામાં આવ્યો છે. જે ફોટાને એડિટ કરવામાં આવ્યો છે. તે ફોટો દીપિકા અને રણવીરની રિસેપશન પાર્ટીનો છે. જેમાં ચહેરા પર કરચલી દેખાઈ રહી છે. તો રણવીરના વાળ અને દાઢી સફેદ થઇ ગયા છે.

વરુણ ધવન:
સોશિયલ મીડીયામાં હંમેશા એક્ટિવ રહેનારો વરુણ ધવન વૃદ્ધ થશે તો પણ હીરો જ લાગશે. આવૃણ ધવને ખુદના 2 ફોટો સોશિયલ મિડિયામાં શેર કર્યા છે. જેમાં તે સફે દાઢી અને સિક્સ પેક એબ્સમાં નજરે આવે છે. ત્યારે અન્ય એક ફોટોમાં વરુણ ધવન અનિલ કપૂરે જેવો લાગે છે.

જોન અબ્રાહમ:
જોન અબ્રાહમ બુઢાપામાં પણ ચાર્મ લાગે છે. આ ફોટોમાં જોન દાઢી સાથે નજરે આવે છે. અને ગોગલ્સ સાથે તેનો સ્વેગ જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં જોન ઘણી રીતે અર્જુન કપૂર જેવો નજરે આવે છે.

Image Source

સોનમ કપૂર:

Image Source

સોનમ કપૂરનો પણ બુઢાપાનો લુક જાહેર કરવામાં આવ્યો છે. અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર (9 જૂન) જન્મ થયો હતો સોનમ અભિનીત બંને ફિલ્મ (‘સાંવરિયા’ અને ‘દિલ્લી-6’) બોક્સ ઓફિસ પર ચમત્કાર ન બતાવી શકી, પરંતુ સોનમના અભિનયની બધાએ પ્રશંસા કરી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks