મનોરંજન

ફ્રેંચ દાઢી રાખવા પર અર્જુન કપૂરને લોકોએ ખરીખોટી સંભળાવી, લોકો બોલ્યા-”શું થઇ ગયું આંટીના ચક્કરમાં”- જાણો વધુ

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હંમેશા ચર્ચામાં બની રહે છે. અમુક દિવસો પહેલા જ બંન્ને ઓસ્ટ્ર્રીયાંથી વેકેશન વિતાવીને પાછા આવ્યા છે. એવામાં અમુક દિવસો પહેલા જ અર્જુન કપૂરે ફ્રેન્ચ દાઢી વાળી પોતાની તસ્વીર પોસ્ટ કરી હતી જેનો લોકો મજાક બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

It’s been a surreal holiday. Thank you New York till we meet again (& we shall)… #newyorklife #vacayvibes #streetart

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

તસ્વીરને પોસ્ટ કરતા અર્જુન કપૂરે લખ્યું કે-”ફ્રેન્ચ ટોસ્ટ નહિ તો ફ્રેન્ચ બિયર્ડ હી સહી”. આ તસ્વીર પર લોકોની  પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઇ ગઈ છે, અમુકને તેની આ તસ્વીર ખુબ પસંદ આવી જ્યારે અમુક લોકોએ તેની આલોચના કરવાનું શરૂ કરી દીધું છે.

 

View this post on Instagram

 

French toast नहीं तो french beard ही सही !!! #fridayfrenchie #frenchbeardfriday

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

એક યુઝરે લખ્યું કે-”આનાથી ખરાબ અભિનેતા જોયો છે કોઈએ”? જ્યારે અન્ય એક યુઝરે મલાઈકાને નિશાનો બનાવતા લખ્યું કે-”શું થઇ ગયું આ આંટીના ચક્કરમાં”. અન્ય એક યુઝરે લખ્યું કે-”તસ્વીર પોસ્ટ કરતા એટલું તો વિચારો કે તમે એક અભિનેતા છો”.

 

View this post on Instagram

 

#unseenpic @travelandleisureindia , pic shot by @rohanshrestha ,#stylist @tanghavri #muah @mehakoberoi #maldives @ektakauroberoi

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

જો કે આ પહેલી વાર નથી કે અર્જુન કપૂરની આલોચના કરવામાં આવી હોય. મોટાભાગે લોકો બૉલીવુડ કલાકારો પર પર આલોચના કરતા રહે છે.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

અર્જુન અને મલાઈકાના ઉંમરમાં ઘણું અંતર છે, હાલ બંન્ને એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે. વેકેશન દરમિયાન અર્જુન કપૂરે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક તસ્વીર પોસ્ટ કરી હતી જેમાં બે દિલ પણ બનેલા હતા અને કૈપ્શનમા લખ્યું કે,”દો દિલ મિલ રહે હૈ મગર…”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks