મનોરંજન

ઋષિ કપૂરને મળવા પહોંચ્યા બોલીવુડના આ પ્રેમીપંખીડા, 8 ફોટો થયા સોશિયલ મીડિયામાં વાયરલ

aઆજકાલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ચર્ચામાં છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર આજકાલ ન્યુયોર્કમાં ટેરનો ક્વોલિટી ટાઈમ પસાર કરે છે. થોડા સમય પહેલા જ આ કપલે સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો હતો. ત્યારે ન્યુયોર્કમાં વેકેશન માનતા ફોટો હાલમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


મલાઈકા અરોરા અને અર્જુન કપૂર  બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા ઋષિ કપૂરને મળવા પહોંચ્યા હતા. જેનો ફોટો ખુદ ઋષિ કપૂરે તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ ફોટોમાં ઋષિ કપૂર સાથે નીતુસીંઘ, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા નજરે ચડે છે. ઋષિ કપૂરે સોશિયલ મીડિયામાં શેર કરી બન્નેને ધન્યવાદ પણ કહ્યું છે.સાથે જ કહ્યું હતું કે રોકમેન  અને બપોરનું જમવાનું તમને રેડ ફાર્મ પર જોવા મળશે.  ઋષિ કપૂર સિવાય મલાઈકા અરોરાએ પણ આ ફોટો ઇન્સ્તાગ્રામ ઓર શેર કર્યો હતો.જેમાં તેને ઋષિ કપૂરને મળવા પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

Fun evening with our very own Ghar ka bacha Arjun n the Lovly malaika ❤️

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on


જણાવી દઈએ કે, બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા ઋષિ કપૂર તેના ઈલાજ માટે સપ્ટેમ્બર 2018થી ન્યુયોર્કમાં છે. ઋષિ કપૂરની તબિયત જાણવા માટે બોલીવુડના એક્ટરો આવતા જતા રહે છે.

 

View this post on Instagram

 

Hey Wat u lookin at ???👀👀👀

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


ન્યુયોર્કમાં વેકેશન માણવા પહોંચેલા  અર્જુન અને મલાઈકા સોશિયલ મીડિયામાં પણ ઘણા એક્ટિવ રહે છે.  બન્નેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે,અર્જુન કપૂરના 34માં જન્મદિવસ પર મલાઈકા અરોરાએ  પ્રેમનો ઈઝહાર કર્યો હતો. સોશિયલ મીડિયામાં  એકબીજાના હાથ પકડેલો ફોટો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

Mad hatter in nyc.,,..(p.s THE mad hatter clicked it)

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


થોડા સમય પહેલા અર્જુન અને મલાઈકાના લગ્નનની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ મલાઈકાએ આ લગ્નની ખબર ને ખોટી ગણાવી હતી. ત્યારે અર્જુન કપૂર કહ્યું હતું કે હજુ તો 34 વર્ષ જ થયા છે. તેને લગ્નની કોઈ જ ઉતાવળ નથી. અર્જુને એ પણકહ્યું હતું કે, યારે તે લગ્ન કરશે ત્યારે તેની ઓફિશિયલી જાહેરાત કરશે કારણકે આજના દિવસોમાં કઈ છુપાવી શકાતું નથી.


વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો અર્જુન કપૂર જલ્દી જ ‘પાણીપત’ ફિલ્મમાં નજરે આવશે .આ પહેલા અર્જુન કપૂરની ફિલ્મ ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’માં નજરે આવ્યો હતો. પરંતુ અર્જુન પૂરની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કોઈ કમાલ નથી કરી.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks