જાહ્નવી કપૂરે પિંક બ્રા પહેરી બતાવી એવી અદાઓ કે ભાઇ અર્જુન કપૂરથી રહેવાયું નહિ, આવું કહી દીધું બોલો….

જાહ્નવી કપૂરનું નામ બોલિવૂડની એવી હસીનાઓની યાદીમાં સામેલ છે જે એક્ટિંગ કરતાં પોતાના બોલ્ડ લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે. ઘણી વખત એક્ટ્રેસ પોતાના બોલ્ડ લુકથી ફેન્સના દિલની ધડકન વધારી દે છે. આ વખતે પણ જ્યારે અભિનેત્રી માલદીવ પહોંચી તો ત્યાંથી તેણે એવી તસવીરો શેર કરી કે ચાહકો હવે નિસાસો નાખી રહ્યા છે.

એક તસવીરમાં જાહ્નવી કપૂર પિંક બ્રા સાથે શોર્ટ પિંક ટાઈટ સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી. જાહ્નવી કપૂર કેમેરાની સામે આ લુકમાં એકદમ બોલ્ડ અદાઓ બતાવતી જોવા મળી હતી. જાહ્નવીનો સ્કર્ટ એટલો ટાઇટ હતો કે તેના લુકને વધુ બોલ્ડ બનાવી રહ્યો હતો. ખાસ વાત એ હતી કે ફોટોમાં એક્ટ્રેસ સિમ્પલ નહોતી પરંતુ સિક્વન્સ વેર બ્રા પહેરીને કિલર લુક આપતી જોવા મળી હતી.

આ કિલર ડ્રેસ પહેરીને જાહ્નવી કપૂરે કેમેરા સામે એક કરતા વધુ સેખ્સી અને કિલર પોઝ આપ્યા હતા. એક્ટ્રેસનો આ લુક જેટલો કિલર હતો એટલું જ તેનું બેકગ્રાઉન્ડ ખૂબસુરત હતુ. જાહ્નવીની તસવીરો પરથી સ્પષ્ટ થઇ રહ્યુ હતુ કે, અભિનેત્રી માલદીવમાં છે અને ત્યાંથી ફોટો શેર કરી રહી છે.

અભિનેત્રીએ આ તસવીરો શેર કરતાની સાથે જ તેના ભાઈ અને અભિનેતા અર્જુન કપૂરે કમેન્ટ કરી હતી.તસવીર પર કોમેન્ટ કરતા અર્જુને લખ્યું – ‘કેઝ્યુઅલી મિક્સિંગ વર્ક લાઈફ બેલેન્સ.’ જણાવી દઈએ કે, જાહ્નવી કપૂર છેલ્લે ફિલ્મ ‘મિલી’માં જોવા મળી હતી. આ ફિલ્મ તેના પિતા બોની કપૂરે જ પ્રોડ્યુસ કરી હતી.

ત્યારે હવે જાહ્નવી ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, જાહ્નવી કપૂર હામાં ઘણી ચર્ચામાં આવી હતી, જ્યારે એ વાત વાયરલ થઇ કે અભિનેત્રી સાઉથમાં ડેબ્યૂ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

અભિનેત્રીએ તેના જન્મદિવસના અવસર પર સાઉથની ફિલ્મ ‘NTR 30’નો તેનો પહેલો લુક શેર કર્યો હતો. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર લીડ રોલમાં છે. આ દરમિયાન અભિનેત્રીનો એક ડાન્સ વીડિયો ઘણો વાયરલ થયો હતો, જેમાં તે સિઝલિંગ ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી હતી. આ વિડીયો જોયા બાદ ચાહકો તેની સ્ટાઈલ પર દિલ હારી બેઠા હતા.

 

View this post on Instagram

 

A post shared by BTown Ki Billi (@btownkibilli)

Shah Jina