મનોરંજન

6 Photo : વેકેશન માણી પરત ફર્યા બોલીવુડના આ પ્રેમીપંખીડા, ન્યૂયોર્કથી આવતા જ મલાઈકાએ આપ્યું બયાન અને અર્જુન સાથેના સંબંધ વિશે કહ્યું આવું

મલાઈકા અરોરા 1 વર્ષની ઉંમરે બોલીવુડન ફિટેસ્ટ સેલેબ્રીટી છે. મલાઈકા જિમ જતી વખતે છે. ગમે તે ઋતુમાં મલાઈકા વર્ક આઉટ કરતી નજરે ચડે છે. હાલમાં જ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ન્યુયોર્કથી વેકેશન માણીને પરત ફર્યા છે.


અર્જુન કપૂર થોડા દિવસ પહેલા જ તેનો 34મોં બર્થડે ઉજવવા માટે મલાઈકા અરોરા સાથે ન્યુયોર્ક ગયો હતો. વેકેશન દરમિયાન બન્નેના મસ્તી કરતો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

 

View this post on Instagram

 

Celebrating 4th of July …..#nyc

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


વેકેશન દરમિયાન બન્ને મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા ઋષિ કપૂરને મળવા પહોંચ્યા હતા. જેનો ફોટો ખુદ ઋષિ કપૂરે તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ન્યૂયોર્કથી પરત ફરતી વખતે મલાઈકા અને અર્જુન કપૂર એરપોર્ટ પર સ્પોટ થયા હતા. મલાઈકા અને અર્જુન બન્ને હોટ લાગી રહ્યા હતા. મલાઈકાએ સફેદ કલરનો શર્ટ અને બ્લેક કલરના પેન્ટ સાથે બ્લેક કલરના બુટ પહેર્યા હતા.જે મલાઈકા પર શૂટ કરી રહ્યા હતા.


જયારે અર્જુને બ્લેક કલરનાં ટીશર્ટ સાથે બ્લુ કલરનું જીન્સ પહેર્યું હતું.


મલાઈકાએ અર્જુન કપૂરના જન્મદિવસ પર પોતાના સંબંધને ઓફિશિયલ કર્યો હતો. છૂટાછેડા બાદ બીજા સંબંધને લઈને મલાઈકાએ કહ્યું હતું કે,આ એક અદભુત છે.જયારે મારા છુટાછેડા થયા ત્યારે હું નિશ્ચિત ના હતી કે બીજીવા સંબંધમાં જોડાઇશ. હું એ કારણે પર ડરેલી હતી કે ફરી મારુ દિલ તૂટી ના જાય. હું એક રિલેશનશિપ ચાહતી હતી જે મને મળી ગયું છે.તેનાથી હું બહુજ ખુશ છું.

 

View this post on Instagram

 

Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on


મલાઈકા અને અર્જુન કપૂરની ઉંમરમાં 11 વર્ષનો સમયગાળો છે. મલાઈકા 45 વર્ષની જયારે અર્જુન 34 વર્ષનો છે.

 

View this post on Instagram

 

“Where the streets have no name” #u2#bono#joshuatree

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks