મનોરંજન

તૈમુર સાથે મલાઈકાના દીકરાની તસ્વીર આવી સામે, લોકોએ બરાબરની સંભળાવી

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો લાડલો તૈમુર તેની ક્યુટનેસના કારણે હંમેશા છવાયેલો રહે છે. તૈમુરની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતા જ વાયરલ થઇ જાય છે. હાલમાં જ તૈમુરની એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

આ સમયે તૈમુરની તસ્વીર જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તેમાં તે મલાઈકા અરહાન સાથે નજરે આવે છે. આ તસ્વીરમાં બંને બેહદ ક્યૂટ લાગી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

મલાઈકા અરોરાએ ઇન્સટાગ્રામ એકાઉન્ટથી એક તસ્વીર શેર કરી છે, જેમાં અરહાન કેમેરાની સામે જોઈ રહ્યો છે. અને તૈમુરને જોઈ રહ્યો છે. આ દરમિયાન તૈમૂરના એક હાથમાં બોલ છે. બંનેની તસ્વીર શેર કરતા મલાઈકાએ મજેદાર કેપ્સન લખ્યું હતું.

મલાઈકાએ આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, મારું બેબી બેબોના બેબી સાથે. આ તસ્વીરમાં એક યુઝરે કમેન્ટ કરી હતી કે, તૈમુર બહુ જ ક્યૂટ નજરે આવી રહ્યો છે. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, બંને બહુજ ક્યૂટ છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

જણાવી દઈએ કે, મલાઈકા અને અરહાન વારંવાર એક સાથે જોવા મળે છે. મલાઈકા અરબાઝ ખાનથી અલગ થયા બાદ અરહાન ખાન મલાઈકા સાથે રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi 👼💋 (@taimuralikhanx) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.