મનોરંજન

ખૂબ જ હોટ છે ક્રિકેટની આ હોસ્ટ, બિકીનીમાં શેર કરતી રહે છે બોલ્ડ ફોટોઝ

આ છે IPL ની સૌથી સુંદર હોસ્ટ, જેને જોઈને વિરાટ કોહલી ખુદ ડગમગી જાય છે, જુઓ તસ્વીરો

આઈપીએલ અને ગ્લેમર બંને એકબીજાના પૂરક હોય છે. આઈપીએલમાં શરૂઆતથી અંત સુધી અને દરેક જગ્યાએ ગ્લેમર જોવા મળી જાય છે. મેચ દરમિયાન ચીયર લીડર્સ હોય અથવા મેચ પ્રેઝન્ટ કરનાર એન્કર.

ક્રિકેટમાં ખેલાડી ઉપરાંત તેના હોસ્ટની પણ ખૂબ ચર્ચા થાય છે. જેમાં ક્રિકેટની પ્રેઝન્ટર અર્ચના વિજયા પણ સામેલ છે. જે આઈપીએલમાં તેની હાજરીથી ગ્લેમર ઉમેરતી રહે છે.

અર્ચના વિજયા એક મોડેલ, વીજે અને હોસ્ટ છે. આઈપીએલે અર્ચનાને ઘર-ઘરમાં ઓળખ અપાવી અને તે એક જાણીતું નામ બની ગઈ. અર્ચના સોશિયલ મીડિયાની ક્વીન પણ છે અને તે બોલ્ડ બિકિનીના ફોટા શેર કરતી રહે છે.

આઈપીએલ પ્રેઝેન્ટ કરનાર અર્ચના ગ્રાઉન્ડની અંદર અને બહાર પોતાના બોલ્ડ લૂક અને લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. અર્ચના તેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરતી રહે છે, જેને તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે.

સુપરમોડેલ શો દ્વારા પ્રખ્યાત થઈ ગયેલી અર્ચના વિજયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર વગેરેમાં લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે.

અર્ચના એક મોડેલ, વીજે અને હોસ્ટ ઉપરાંત હવે એક સફળ બિઝનેસવુમન બની ગઈ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અર્ચનાએ 2011થી 2015 દરમિયાન આઈપીએલની 5 સીઝન હોસ્ટ કરી હતી. આ દરમિયાન અર્ચનાનું ક્રિકેટ વિશે આશ્ચર્યજનક તકનીકી જ્ઞાન ચોંકાવનારું હતો. તે તેની નાની નાની વિગતો સહિતની જાણકારી આપતી હતી.

અર્ચનાને ફરવાનું પસંદ છે, જે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્પષ્ટ જોવા મળે છે. તે સોશિયલ મીડિયા પર તેના ઘણા હોટ ફોટા શેર કરતી રહે છે. ઘણી વખત, ખોટા સમયે લેવામાં આવેલી તસવીરો ઘણી મોટી ગેરસમજ ઉભી કરી દે છે. કઈંક એવું થયું જયારે વિરાટ કોહલીની સાથેની એક તસ્વીર વાયરલ થઇ હતી, જેમાં કોહલીનો ઇન્ટરવ્યૂ લઇ રહેલી અર્ચનાના જીન્સમાંથી બહાર દેખાતા ભાગને ઘૂરતા વિરાટ જોવા મળ્યા હતા જેના પર અર્ચનાએ જાતે જ સ્પષ્ટતા કરી હતી.

અર્ચના પોતાની હોટ તસવીરો દ્વારા પોતાના ચાહકોનું મનોરંજન કરતી રહે છે. થોડા દિવસો પહેલા તે ઇટલીમાં પોતાના પતિ સાથે વેકેશન પર ગઈ હતી. જેના ઘણા ફોટા તેણે શેર કર્યા હતા. અર્ચનાએ 2004માં પોતાની કારકિર્દીની શરૂઆત ચેનલ વીના સુપર મોડલ રિયાલિટી શો Get Gorgeous થી કરી હતી, જેમાં તે જીતી ગઈ હતી.

અર્ચના એક એવી વિજેતા રહી છે જેને Get Gorgeous ની પછીની સીઝન 2005 માં હોસ્ટની ભૂમિકા ભજવી હતી. આ રિયાલિટી શો જીત્યા બાદ તેને મોડેલિંગ કરવાનો મોકો મળ્યો હતો. એ પછી તેને રોમ ફેશન વીકમાં ભાગ લીધો, જે પછી તે મિલાન, સિંગાપોર અને ફ્રાન્સ પણ ગઈ. પછી તેને ઘણા પ્રસિદ્ધ ડિઝાઈનરો સાથે કામ કરવાની તક મળી. અર્ચનાએ ICICI બેન્ક, સુલા ફેસ્ટ, સન માઇક્રોસિસ્ટમ્સ, સિપ્લા, એલજી અને સેમસંગ મોબાઇલ્સ માટે મોડેલિંગ કરી છે.

અર્ચનાએ ઘણી બીજી ફેશન બ્રાન્ડ્સ માટે પણ મોડેલિંગ કરી છે, જે ફેશન ડિઝાઇનર્સ સાથે પણ તેમને કામ કર્યું છે, જેમાં રોહિત બલ, નરેન્દ્ર કુમાર, સબ્યાસાચી, મનીષ મલ્હોત્રા જેવા દિગ્ગજ નામો સામેલ છે.

તેમને એક ટેલિવિઝન પ્રેઝન્ટર અને મોડલ તરીકે પોતાની કારકિર્દી શરુ કરી હતી. અર્ચનાનો જન્મ કોલકાતામાં 17 નવેમ્બર 1982ના રોજ થયો હતો. તે રાજસ્થાની પરિવારમાંથી આવે છે. અર્ચનાએ શરૂઆતનો અભ્યાસ ભવાનીપુરથી કર્યો પછી કોલેજ માટે તે કોલકાતા આવી હતી. એ ખતરો કે ખિલાડી સીઝન 6માં ખિલાડી તરીકે શોનો ભાગ પણ રહી હતી.

અર્ચનાએ ક્રિકેટની આઈપીએલને હોસ્ટ કરી છે અને સાથે જ તેને બોલિવૂડનો સૌથી ફેમસ એવોર્ડ શો આઈફા પણ હોસ્ટ કર્યો છે. અર્ચનાને બિઝનેસમેન ધીરજ પુરી સાથે પ્રેમ થયો અને પછી બંનેએ 2015માં લગ્ન કરી લીધા. આ તસ્વીરમાં અર્ચના એક કટઆઉટ બિકીનીમાં જોવા મળી રહી છે.

આ તસ્વીર અર્ચનાની હોલિડેની છે, જેમાં તે એક બ્લેક એન્ડ વ્હાઇટ બિકીનીમાં ખૂબ જ હોટ દેખાઈ રહી છે. અર્ચના એક્સ્ટ્રા ઇંનિંગ્સથી હોસ્ટિંગ ફીલ્ડનો એક પ્રસિદ્ધ ચહેરો બની ગઈ છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 503k ફોલોવર્સ છે.

અહીં અર્ચના એક નેવી બ્લ્યુ લોન્જરીમાં પોઝ આપી રહી છે, જેમાં તેને મિડલ પાર્ટિંગ કરીને વાળ ખુલ્લા રાખ્યા છે.

સ્ટાઇલના મામલે અર્ચનાનો કોઈ જ જવાબ નથી, આ તસ્વીરમાં તે ઓરેંજ હાઇવેસ્ટેડ બિકીનીમાં દેખાઈ રહી છે, સાથે જ તેને સફેદ શ્રગ પહેર્યું છે. બેકલેસ બ્લેક ડ્રેસમાં અર્ચનાનો આ લૂક જોવા જેવો છે. આ દરમ્યાન એ મિનિમલ મેકઅપમાં સોફ્ટ કર્લી વાળ સાથે પોઝ આપી રહી છે.

પ્રિન્ટેડ વ્હાઇટ પેન્ટ્સ અને બ્લેક બ્રાલેટમાં અર્ચના પોતાનો ગ્લેમરસ લૂક ફ્લોન્ટ કરી રહી છે. તેને આ મેચિંગ બ્લેઝર સાથે લૂક કમ્પ્લીટ કર્યો છે.