મનોરંજન

“બહુ હમારી રજનીકાંત”ની આ આભિનેત્રીએ અંગપ્રદર્શન કરતી શેર કરી ખુબ જ બોલ્ડ તસવીરો

ઘરે ઘરે ફેમસ થયેલી ટીવીની આ હિરોઈન બિકી પહેરવાની શોખીન છે, જુઓ બોલ્ડ તસ્વીરો

બોલીવુડની જેમ ટીવીની અભિનેત્રીઓની પ્રસિદ્ધિ પણ કઈ ઓછી નથી. તે હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા દ્વારા પણ તે પોતાના ચાહકો સાથે તસવીરો શેર કરીને જોડાયેલી રહે છે.

એવી જ એક ખુબ જ ખ્યાતનામ અભિનેત્રી જેને “બહુ હમારી રજનીકાંત” દ્વારા નામના મેળવી એવી અર્ચના સિંહ રાજપૂત પણ સોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલી રહે છે.

હમણાં થોડા સમય પહેલા જ તેને શેર કરેલી બોલ્ડ તસવીરો તેના ચાહકોને ખુબ જ પસંદ આવી હતી. આ તસવીરો જોઈને તેના ચાહકો ભારે ઉલ્લાસમાં પણ આવી ગયેલા જોવા મળ્યા, આ તસવીરો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થવા લાગી હતી.

અર્ચના તનિષ અને કબીર દૂહન સિંહ અભિનીત તેલૂગુ ફિલ્મ “મહાપ્રસ્થાનમ”માં ડેબ્યૂ કરવા માટે પણ હવે તૈયાર છે. તેને આ ફિલ્મ વિશે વાત કરતા મીડિયાને જણાવ્યું હતું કે: “આ ભૂમિકાનો અનુભવ ખરેખર અદ્ભૂત રહ્યો છે.

આ ફિલ્મ એક એક્શન આધારિત ગેંગસ્ટર ડ્રામા છે. હું એમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છું અને ફિલ્મમાં બે આઈટમ સોન્ગ પણ છે. પરંતુ એ પહેલા જ સોશિયલ મીડિયા પર તેના ફોટો વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે.”

વધુમાં તેને જણાવ્યું હતું કે: “કુલ મળીને આ ફિલ્મમાં શાનદાર ટ્યુનીંગ અને કેમિસ્ટ્રી જોવા મળશે.” નિર્દેશક વિશે પૂછવા ઉપર તેને જણાવ્યું હતું કે જોની સર બહુ જ રચનાત્મક અને સહાયક છે.

આગળ અર્ચનાએ જણાવ્યું હતું કે: “આ મારી પહેલી તમિલ ફિલ્મ છે અને મને હકીકતમાં કામ કરવાની ખુબ મઝા આવી.” તો બીજી તરફ અર્ચનાની ઘણી બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની જેમ જ તેલુગુ અભિનેત્રી પણ સુંદરતા મામલે ભલભલાને ટક્કર મારે એવી છે. એવી જ એક અભિનેત્રી એટલે કે અર્ચનાં. ટીવી શો બહુ હમારી રજનીકાંતથી બધાના ઘરે ઘરે ફેમસ થયેલી સુંદર હસીના અર્ચના સિંહ રાજપૂત હાલમાં તેના હોટ ફોટોઝના કારણે ચર્ચામાં છે.

હવે આ અભિનેત્રી તનિષ અને કબીર દૂહન સિંહ અભિનીત તેલૂગુ ફિલ્મ મહાપ્રસ્થાનમમા ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ હિરોઈને આ ફિલ્મ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, આ ભૂમિકાનો અનુભવ ખરેખર અદ્ભૂત રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.