બૉલીવુડના મશહૂર કપલ અરબાઝ ખાન અને મલાઈકા અરોરા બી ટાઉનના ફેમસ કપલ હતા. તેઓ લગ્નજીવનના 19 વર્ષ બાદ અલગ થતા બધાને હેરાન કરી દીધા હતા. અરબાઝ અને મલાઈકા બન્ને તેની જિંદગીમાં આગળ વધી ગયા છે. પરંતુ અલગ થયા બાદ પણ મલાઈકા અને અરબાઝ એકબીજાની ઈજ્જત આપે છે.
મલાઈકા અરોરા અને અરબાઝ ખાન અલગ ત્યાં બાદ બન્નાએ જિંદગી આગળ વધારવા માટે નવા વ્યક્તિઓની શોધી લીધા છે. મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે. તો અરબાઝ ખાન ઇટાલિયન મોડેલ જોર્જિયા એડ્રિયાનીને ડેટ કરે છે.
મલાઈકા અર્જુન સાથે દેશની બહાર આવતીજતી રહે છે. તો અરબાઝ પણ જોર્જિયા સાથે હેંગઆઉટ કરતા નજરે પડે છે. તો જોર્જિયા અરબાઝ ખાનના ફેમિલિ ફંક્શનમાં પણ નજરે ચડે છે.
View this post on Instagram
Happy bday my crazy,insanely funny n amazing @arjunkapoor … love n happiness always
અરબાઝ અને મલાઈકાને એક પુત્ર પણ છે. બન્ને તેની લાઈફમાં વ્યસ્ત હોવા છતાં પણ પુત્ર માટે સમય કાઢી લે છે. થોડા સમય પહેલા ખબર આવી હતી કે, છૂટાછેડા બાદ મલાઈકા અને અ રબાઝના સંબંધ સારા ના હતા. ત્યારે અરબાઝ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.
અરબાઝે એક ઇન્ટરવ્યૂમાં તેની એક્સ વાઈફ મલાઈકા અરોરા સાથેના સંબંધને લઈને ખુલાસો કર્યો હતો કે, અમે ઘણા વર્ષો સુધી સાથે રહ્યા હતા. અને ઘણી બધી યાદો પણ છે. જેમાં સૌથી સારી યાદ હોય તો તે છે કે અમારો પુત્ર તેથી જ અમારી વચ્ચે એકબીજા માટે સન્માન છે. એવા કારણથી અમે અલગ થયા હતા. અમારી વચ્ચે કોઈ નફરત નથી. અમે મેચ્યોર છીએ. અમે તેની રિસ્પેક્ટ સાથે ડીલ કરીએ છીએ.
View this post on Instagram
અરબાઝે મલાઈકાના પરિવાર સાથેના સંબંધને લઈને કહ્યું હતું કકે, મારો મલાઈકાના પરિવાર સાથે પણ સારો સંબંધ છે. અમે પ્રેમથી એક છત નીચે નહોતા રહી શકતા તેથી અમે અલગ-અલગ જિંદગી જીવવાનો ફેંસલોઃ કર્યો હતો. અમારા પુત્રએ અમને બાંધી રાખ્યા છે. જયારે તે મોટો થશે ત્યારે કંઈક સારું જ થશે.
View this post on Instagram
અરબાઝએ પણ જણવ્યું હતું કે, તે સમયે તે પરેશાન હતો. પરંતુ હવે બધું ઠીક છે. કા તો તમારી જૂની વાતને ભૂલવીપડે છે. અથવા તો સામે વાળને માફ કરવા પડે છે. અથવા તો ખરાબ યાદ અને મનમુટાવ વાળી ચીજને યાદ રાખીને મનમાં કડવાહટ ઉભી કરે છે. જે કંઈ પણ જિંદગીમાં શોધો છે તે મળી જાય તે બાદ જિંદગી આગળ વધે છે.
અરબાઝે તેના પુત્ર બાબતે વાત કરતા જણાવ્યું હતું કે, અરહાન બહુજ સારો પુત્ર છે. તેને જે રીતે આ બધું હેન્ડલ કર્યું છે તે મને બહુજ પસંદ છે. ઘણી વખત આ ઉંમરના બાળકો ડિપ્રેશનનો ભોગ બની જાય છે.
પંરતુ આ એક પોઝીટવ બાળક છે. તેને ભણવામાં, રમતમાં અને સંગીતમાં ઘણું સારું પરફોર્મન્સ આપ્યું છે. તેની આદત સારી છે. અને તેના ફ્રેન્ડ પણ સારા છે.
આ વસ્તુ પર મને તેના પર ગર્વ છે.અરબાઝની કામની વાત કરવામાં આવે તો તે હાલમાં દબંગ-3 પ્રોડ્યૂસર કરે છે. તે સિવાય સાઉથની ફિલ્મમાં પણ કામ કરે છે. સાથે જ પ્રિયા પ્રકાશ વોરિયર સાથે શ્રી દેવી બંગલોમાં નજરે આવશે.
જણાવી દઈએ કે, મલાઈકા અને અરબાઝ 1998માં પ્રેમલગ્ન કર્યા હતા. 2002માં અરબાઝે અરહાનને જન્મ આપ્યો હતો. 2016માં બન્નેએ અલગ થવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 11 મે 2017ના રોજ બન્ને અલગ થઇ ગયા હતા.
મલાઈકા અરોરા સાથે તલાક લીધા બાદ અરબાઝ ખાન આજકાલ ઇટાલિયન મોડેલ જોર્જિયા એડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. બંને સાથે ઘણી વાર ઇવેન્ટ અને પારિવારિક કાર્યક્રમમાં જોવા મળે છે.હાલમાં જ ફરી એક વાર આ જોડી હાલમાં જ સ્પોટ થઇ હતી.આ વચ્ચે જોર્જિયાએ તેના ગ્લેમરસ ફોટો શૂટ કરાવ્યું હતું. જોર્જિયાએ આ ફોટોશૂટની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે.
અરબાઝ ખાનની કથિત ગર્લફ્રેન્ડ જોર્જિયા એડ્રિયાની એક મશહૂર ઇટાલિયન મોડેલ છે. તે છેલ્લા ઘણા સમયથી મોડેલિંગ ફિલ્ડમાં સક્રિય છે.ભારતમાં પણ તેના ઘણા રેમ્પ શો જોવા મળે છે. જોર્જિયા અરબાઝ ખાન સાથે પણ રેમ્પ વોક કરી ચુકી છે.
જોર્જિયા મોડેલિંગની સાથે-સાથે ફિલ્મોમાં પણ કરિયર બનાવવા માંગે છે. વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગેસ્ટ ઈન લંડન’માં નજરે આવી હતી. આ ફિલ્મમાં તે આર્યન અને કૃતિ ખરબંદા લીડ રોલમાં હતા.
અરબાઝ અને જોર્જિયા છેલ્લા ઘણા મહિનાથી એકબીજાએ ડેટ કરી રહ્યા છે. જોર્જિયા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.
જોર્જિયાની ઇન્સ્ટાગ્રામ વોલ જોવામાં આવે તો બોલ્ડ અને હોટ તસ્વીરથી જ ભરેલી છે.અરબાઝ અને જોર્જિયાએ ઘણી વાર ડેટ કરવાની વાતને કબૂલી છે.
પરંતુ હાલમાં જ જોર્જિયાએ તેના અને આરબાઝના સંબંધને લઈને વાત કરી હતી. અરબાઝ ખાને તેની કથિત ગર્લફ્રેન્ડ જોર્જિયાએ ઘણી મદદ કરી છે.
અરબાઝ ખાન તેને ફિલ્મમાં રોલ આપવામાં મદદ કરી રહ્યા છે. સાથે-સાથે માનવામાં આવી રહ્યું છે કે, જોર્જિયાને આઈટમ ડાન્સર તરીકે પણ સામે લાવી શકે છે.
જોર્જિયાનું ખુબસુરતીની વાત કરવામાં આવે તો બોલ્ડનેસના મામલામાં બોલીવુડની ઘણી અભિનેત્રીઓને પાછળ રાખી દે છે. એક રિપોર્ટ્સ અનુસાર, જોર્જિયા જલ્દી જ લીડ એક્ટ્રેસે તરીકે પણ નજરે આવી શકે છે.
જોર્જિયા જલ્દીજ એક તમિલ વેબ શોમાં નજરે આવશે. જોર્જિયાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તમિલ વેબ શોના ફેંસલામાં અરબાઝ તેને સહયોગ આપ્યો હતો.
જોર્જિયા કહે છે કે, કામ મેળવવા માટે હું કયારે પણ અરબાઝના નામનો ઉપયોગ નહીં કર્યો. હું ખુદને સાબિત કરવા માંગુ છું.
હું એ વાતનો ક્યારે પણ ઇન્કાર નહીં કરું કે હું અરબાઝની દોસ્ત છું તેથી લોકો મને જાને છે. પરંતુ કામ તો હું મારા દમ પર જ મેળવું છું.
જોર્જિયા વેબ શો એક ફ્રેન્ચ એજન્ટનો રોલ કરતી નજરે ચડે છે. જેનું નામ કૈરાલીન હશે. આ શો માટે જોર્જિયાએ ઘણા એક્શન સીન પણ શૂટ કર્યા છે.
વેબ શો મળ્યા પહેલા જોર્જિયા એ કહ્યું હતું કે, મેં પહેલા પ્રોડક્શન હાઉસને મારો એક શોર્ટ વિડીયો હિન્દીમાં મોકલ્યો હતો. મારી હિન્દી એટલી બધી પણ સારી નથી.
ત્યારબાદ એ જ વિડીયો મેં ફરી ઇંગ્લીશમાં મોકલ્યો હતો. ત્યારબાદ મને તેને તમિલના ડાયલોગ મેલ કર્યા હતા. જોર્જિયા અરબાઝના પુત્ર અરહાન સાથે લંચ ડેટ પર ગઈ હતી.
હાલ અરબાઝ તેની ફિલ્મોમાં પણ ધ્યાન આપે છે. અરબાઝ આજકાલ તેની આગામી ફિલ્મ દબંગ-3ને લઈને ઘણી વ્યસ્ત છે. આ ફિલ્મમાં લીડરોલમાં સલમાન ખાન છે.
મલાઈકા અરોરાથી તલાક લીધા બાદ અરબાઝ ખાન આજકાલ ઇટાલિયન મોડેલ જોર્જિયા એડ્રિયાનીને ડેટ કરે છે. અરબાઝ ખાન અને તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા એડ્રિયાની કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે.
View this post on Instagram
What were you saying ?? #candid #shot #me #yo photographed by @sancha_sancha
બન્ને સાથે ઈવેન્ટ્સ અને પારિવારિક કાર્યક્રમમાં નજરે આવે છે. હાલમાં જ આ જોડી ફરી એકવાર નજરે આવી છે.
View this post on Instagram
Part 3. designed by @srstore09 styled by @devs213 assisted by @_mohanasree_ #styleoftheday #me
હાલમાં જ જોર્જિયા એડ્રિયાનીએ ગ્લેમરસ ફોટો શૂટ કર્યું છે. જેને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ ફોટો જોર્જિયા એડ્રિયાનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
View this post on Instagram
Part 2. designed by @srstore09 styled by @devs213 assisted by @_mohanasree_ #bodysuit #styleoftheday
આ ફોટો શૂટમાં જોર્જિયા એડ્રિયાનીઆવે કાળા કલરની મોનાકીની પહેરી છે. જે વધારે ચમક આપી રહી છે. જોર્જિયા એડ્રિયાનીઆ ડ્રેસ એસઆર સ્ટોરે ડિઝાઇન કરી છે. આ સિવાય તેની આ સ્ટાઇલ દેવકીબીએ કર્યું છે.
જોર્જિયા એડ્રિયાનીના બોલ્ડ ફોટો ફેન્સને વધારે પસંદ આવે છે. હાલમાં તેનું લેટેસ્ટ ફોટો શૂટ ચર્ચામાં છે. જોર્જિયા એડ્રિયાની એટલા માટે ચર્ચમાં છે કારણકે તે અરબાઝ ખાનને ઘણા મહિનાઓથી ડેટ કરે છે.
જણાવી દઈએ કે અરબાઝ ખાનની કથિત ગર્લફ્રેન્ડ જોર્જિયા એડ્રિયાની એક મશહૂર ઇટાલિયન મોડેલ છે. જોર્જિયા એડ્રિયાની છેલ્લા ઘણા સમયથી મોડેલિંગના ફિલ્ડમાં છે.
જોર્જિયા એડ્રિયાનીએ ભારતમાં પણ રેમ્પ શો કર્યા છે. અરબાઝ ખાન સાથે પણ રેમ્પ વોક કરી ચુકી છે. જોર્જિયા એડ્રિયાની મોડેલિંગની સાથે-સાથે તે ફિલ્મમાં કરિયરમાં બનાવવા માંગે છે.
જોર્જિયા એડ્રિયાની 2017માં ગેસ્ટ ઈન લંડનમાં જોવા મળી હતી.
જણાવી દઈએ કે, અરબાઝ ખાનને મલાઈકા અરોરાથી અલગ થયાને 2 વર્ષ જેટલો સમય થયો છે. તલાક થયા બાદ જ અરબાઝ ખાન પબ્લિકલી જોર્જિયા એડ્રિયાની સાથે નજરે આવે છે. અરબાઝ અને જોર્જિયા એડ્રિયાની ઘણી જગ્યા પર સાથે સ્પોટ થયા છે.
જોર્જિયા એડ્રિયાની 29 વર્ષની છે. જયારે અરબાઝ 51 વર્ષનો છે. ખબર તો એ પણ મળી રહી છે બન્ને જલ્દી જ લગ્નગ્રંથિથી જોડાય જશે.