22 વર્ષ નાની ગર્લફ્રેન્ડનો હાથ પકડીને અરબાઝ ખાને આપ્યા સ્ટાઇલિશ પોઝ, કેમેરામાં કેદ થઇ કપલની ખૂબસુરત કેમેસ્ટ્રી

નસીબ હોય તો સલમાનના ભાઈ જેવા, મલાઈકા પછી 22 વર્ષ નાની રૂપસુંદરી પટાવી- ગર્લફ્રેન્ડનું ફિગર જોઈને મગજ કામ નહિ કરે જુઓ PHOTOS

Image source

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન આમ તો ઘણીવાર પત્ની મલાઇકા અરોરાને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ જયારથી તેમનો તલાક થયો છે ત્યારથી તે તેમની હોટ અને ગ્લેમરસ ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાનીને લઇને ખબરોમાં રહે છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે. તે સોશિયલ મીડિયા પર કોઇ પણ પોસ્ટ શેર કરે તો તે ખબરોમાં છવાઇ જાય છે.

Image source

જોર્જિયા તેની ખૂબસુરતીને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જોર્જિયાની હાલમાં જ કેટલીક તસવીરો સામે આવી છે.જેમાં તે તેના પેટ સાથે ફરતી જોવા મળી રહી છે. જોર્જિયાની આ તસવીરોને જોઇને લાગે છે કે તેને વેસ્ટર્ન આઉટફિટ ઘણા પસંદ છે. જોર્જિયાને હાલમાં જ વ્હાઇટ ટોપ અને બ્લેક શોર્ટ્સમાં સ્પોટ કરવામાં આવી હતી.

જોર્જિયા અને અરબાઝ ખાન બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર બંને સાથે પાર્ટીમાં સ્પોટ થાય છે. ખબરો અનુસાર, જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે સ્પેન્ડ કર્યો હતો.

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર અને અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એડ્રિયા બંને તેમના ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહેતા હોય છે. બંને અભિનેત્રી તેમના ફિટનેસનું ખુબ જ ધ્યાન રાખે છે. ફિટ અને સુંદર દેખાવા માટે અભિનેત્રીઓ ઘણો સમય જીમમાં પસાર કરતી હોય છે.

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન એકવાર ફરી ચેટ શો “પિચ સિઝન 2″માં દમદાર વાપસી માટે તૈયાર છે. જેના માટે તેમણે એક ટીજર ઇવેન્ટ રાખ્ય હતુ. આ ઇવેન્ટમાં અરબાઝ તેમની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની સાથે પહોંચ્યા હતા. ત્યારથી બંનેની ખૂબસુરત કેમેસ્ટ્રી ચર્ચાનો વિષય બની છે.

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે અને તે તેની હોટ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે.

જોર્જિયાએ આ સાથે ઓરેન્જ કેપ પહેરી હતી અને તેના આ લુકને ઘણી નિખારી પણ રહી હતી. જણાવી દઇએ કે, જોર્જિયા એક ઇટાલિયન મોડેલ છે અને કહેવામા આવે છે કે તે જલ્દી જ ફિલ્મોમાં ડેબ્યુ કરવાની છે.

ઉલ્લેખનીય છે કે, જોર્જિયા મીકા સિંહ સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. થોડા સમય પહેલા જ તે ભારત આવી છે. તે બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે. તે તેનું પોતાનું નામ બનાવવા માંગે છે.

આ ઇવેન્ટ માટે અરબાઝ ખાને ચેક્ડ પ્રિંટવાળો કો-ઓર્ડિનેટ પસંદ કર્યો હતો. જેની સાથે તેમણે રાઉન્ડ નેકલાઇન વાળી વ્હાઇટ ટીશર્ટ મેચ કરી હતી. ત્યાં જ જોર્જિયા આ દરમિયાન રેડ હોટ મીની ડ્રેસમાં જોવા મળી હતી. જે તેના બોડી ટાઇપ પર ખૂબ જ શુટ થઇ રહી હતી.

જોર્જિયાએ આ દરમિયાન જે રેડ ડ્રેસ પસંદ કર્યો હતો. તે એક રીતે સ્કિનીફિટ અટાયર હતુ. આઉટફિટમાં હાઇનેકલાઇન સાથે ફુલ પેટર્ન વાળી બિશપ સ્લીવ્સ બનેલી હતી. જેની કલાઇમાં વર્ટિકલ સ્ટીચિંગ કરેલ હતી. જોર્જિયાની ડ્રેસ પેટર્ન ફ્લેટ મીની હતી. જેમાં તેના ટોન્ડ લેગ્સ સારી રીતે ફ્લોન્ટ થઇ રહ્યા હતા.

આ આઉટફિટને બનાવવામાં પૂરી રીતે સિલ્ક ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે તેનામાં શાઇનીયર ઇફેક્ટ એડ કરી રહ્યો હતો. શાનદાર ફિટિંગ વાળા ડ્રેસમાં જોર્જિયાએ મિનિમલ મેકઅપ કેરી કર્યો હતો અને ટ્રાંસપરેંટ હિલ્સ સાથે વાળને ખુલ્લા રાખ્યા હતા. આ ઉપરાંત જોર્જિયાએ તેની સાથે પિંક સાઇડ સ્લિંગ બેગ કેરી કર્યુ હતુ. તસવીરોમાં જોર્જિયા રેડ કલરની મીની ડ્રેસમાં ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. ત્યાં જ અરબાઝ પણ ઘણા સારા લાગી રહ્યા હતા.

થોડા સમય પહેલા અરબાઝે ઇન્સ્ટાગ્રામ પર જોર્જિયાના બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી. જે ઘણી જ ચર્ચામાં રહી હતી. તસવીરોમાં કપલનો એકબીજા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. અરબાઝે એક ઇન્ટરવ્યુમાં જોર્જિયા સાથે રિલેશનમાં હોવાની વાતને સ્વીકારી હતી.

જોર્જિયા એંડ્રિયાની ઘણીવાર તેના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. જોર્જિયાની બોલ્ડ અદાઓ ચાહકોને દીવાના બનાવી દે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની સારી ફેન ફોલોઇંગ છે. જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે.

તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. તેણે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, તેમાં તે બાર્બી લુકમાં જોવા મળી રહી છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે.

Shah Jina