મનોરંજન

લગ્નના સવાલ પર ભડક્યો અરબાઝ ખાન, મારા લગ્નને લઈને મારા માતા કે પિતાએ જણાવ્યું

બોલીવુડ એકટર અરબાઝ ખાન આજકાલ તેની આગામી ફિલ્મ ‘ દબંગ-3’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘દબંગ-3માં અરબાઝ ખાનના ભાઈ સલમાન ખાન લીડ રોલમાં નજર આવશે તો અરબાઝ ખાન ‘દબંગ-3ના એક્ટરની સાથે-સાથે પ્રોડ્યુસર પણ છે, આ તો થઇ અરબાઝ ખાનની પ્રોફેશનલ વાત પરંતુ અરબાઝ ખાન તેના લવ અફેરને લઈને પણ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora Fan Club (@mallaarorafc) on

અરબાઝ તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની સાથેના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહે છે. ઘણીવાર એવી ખબર આવી છે કે, અરબાઝ અને જોર્જિયા જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અરબાઝને લગ્નને લઈને પૂછવામાં આવ્યું ત્યારે તે ભડકી ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Giorgia Andriani (@giorgia.andriani22) on

હાલમાં જ અરબાઝ ખાને એક ઇન્ટરવ્યૂમાં તેના લગ્નની ખબરને અફવાહ ગણાવી હતી. અરબાઝે કહ્યું હતું કે, અમે બંને ડેટ કરી રહ્યા છે એનો મતલબ એતો નથી કે, અમે અત્યારે જ લગ્ન કરી લઈએ.

 

View this post on Instagram

 

A post shared by bollywoodkhbr (@bollywoodkhbr) on

અરબઝને જયારે સવાલ કરવામાં આવ્યો હતો કે, સૂત્રોના જણાવ્યા મુજબ તમે લોકો લગ્ન કરવા જઈ રહ્યા છો? આ પર એક્ટરે જવાબ આપ્યો હતો કે, મેં પૂછ્યું કે ક્યાં સૂત્રો ? શું મારા મમ્મીએ જણાવ્યું, શું મારા પિતાએ જણાવ્યું, મારા ભાઈ કે બહેને કે કોઈ ખાસ દોસ્તે જણાવ્યું. જો કોઈએ ના બ બતાવ્યું હોય તો તમને ક્યાં સૂત્રએ બતાવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial) on

એક્ટરે વધુમાં કહ્યું હતું કે, અમે આ સંબંધને એક ફ્લોમાં લઇ જવા માંગીએ છીએ. જો તમે મને પૂછશો કે હું આ સંબંધથી ખુશ છું તો હું હા ખુશ છું. હું જોર્જિયા એન્ડ્રિયાની ડેટ કરી રહી છું. હું આ સ્વીકાર કરું છું. મારા માટે એ મૂર્ખતાપૂર્ણ હશે કે હું સ્વીકાર ના કરું. જ્યાં સુધી મારા લગ્નનો સવાલ છે હું જયારે પણ લગ્ન કરીશ અથવા જાહેર કરીશ ત્યારે તમને બધાને આમંત્રણ આપીશ. મને લાગે છે કે લોકોએ બહુ ઉતાવળ ના કરવી જોઈએ કે શું ચાલી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial) on

જણાવી દઈએ કે, અરબાઝ અને મલાઈકાએ 2017માં છૂટાછેડા લીધા હતા. મલાઈકાએ અરબાઝથી અલગ થયા બાદ અર્જુન કપૂરને ડેટ કરવા અળગી હતી. અરબાઝ ખાન મોડેલ જોર્જિયાને ડેટ કરી રહ્યો છે. બંને અલગ થયા બાદ પણ સારા મિત્રો છે. મલાઈકા ઘણી વાર ખાન પરિવારના ફંક્શનમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.