અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની છે ખૂબ જ ગ્લેમરસ અને હોટ, મલાઇકાને પણ આપે છે ટક્કર

અરબાઝની વિદેશી ગર્લફ્રેન્ડ સામે તો મલાઈકા અરોરા પણ પાણી ભારે છે, લેંગીસમાં હોટનેસ એવી છલકાઈ કે જોતા જ આંખો પહોળી થઇ જશે- જુઓબોલિવુડ અભિનેતા અરબાઝ ખાન આમ તો ઘણીવાર પત્ની મલાઇકા અરોરાને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ જયારથી તેમનો તલાક થયો છે ત્યારથી તે તેમની હોટ અને ગ્લેમરસ ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાનીને લઇને ખબરોમાં રહે છે.

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે. તે સોશિયલ મીડિયા પર કોઇ પણ પોસ્ટ શેર કરે તો તે ખબરોમાં છવાઇ જાય છે.

જોર્જિયા તેની ખૂબસુરતીને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જોર્જિયાની હાલમાં જ કેટલીક તસવીરો સામે આવી છે.જેમાં તે તેના પેટ સાથે ફરતી જોવા મળી રહી છે.

જોર્જિયાની આ તસવીરોને જોઇને લાગે છે કે તેને વેસ્ટર્ન આઉટફિટ ઘણા પસંદ છે. જોર્જિયાને હાલમાં જ વ્હાઇટ ટોપ અને બ્લેક શોર્ટ્સમાં સ્પોટ કરવામાં આવી હતી.

જોર્જિયાએ આ સાથે ઓરેન્જ કેપ પહેરી હતી અને તેના આ લુકને ઘણી નિખારી પણ રહી હતી. જણાવી દઇએ કે, જોર્જિયા એક ઇટાલિયન મોડેલ છે અને કહેવામા આવે છે કે તે જલ્દી જ ફિલ્મોમાં ડેબ્યુ કરવાની છે.

ઉલ્લેખનીય છે કે, જોર્જિયા મીકા સિંહ સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. થોડા સમય પહેલા જ તે ભારત આવી છે. તે બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે. તે તેનું પોતાનું નામ બનાવવા માંગે છે.

જોર્જિયા અને અરબાઝ ખાન બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર બંને સાથે પાર્ટીમાં સ્પોટ થાય છે. ખબરો અનુસાર, જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે સ્પેન્ડ કર્યો હતો.

જોર્જિયા પહેલા અરબાઝ ખાન લગભગ 19 વર્ષ સુધી અભિનેત્રી મલાઇકા અરોરા સાથે રહ્યા હતા. બંનેનું લગ્નજીવન ઘણુ સારુ ચાલી રહ્યુ હતુ. બંનેને એક દીકરો અરહાન પણ છે. પરંતુ અચાનક જ તેમના અલગ થવાની ખબર સામે આવી.

Shah Jina