મનોરંજન

લાડલી આરાધ્યા સાથે ઐશ્વર્યા રાયની લંચ ડેટ, માં-દીકરી આટલા સુંદર લગતા હતા, 10 ફોટો

બોલિવૂડના દિગ્ગ્જ અભિનેતા અમિતાભ બચ્ચનની વહુ અને પૌત્રી હાલમાં જ લંચ ડેટમાં જતા જોવા મળ્યા હતા. ઐશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્યાના બોન્ડીગ કેવું છે એ તો બધા જાણે જ છે, ઐશ્વર્યા ક્યાંય પણ જાય તે તેની દીકરી આરાધ્યાને સાથે જ લઈ જાય છે. આ ઉપરાંત એશ્વર્યા આરાધ્યના સ્કૂલ ફંક્શનમાં પણ હાજર રહે છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

હાલમાં જ મા અને દીકરી બંને સાથે સમય પસાર કરવા માટે લંચ ડેટ પર જવા નીકળ્યા હતા. લંચ ડેટ પર જતા તેમની કેટલીક ક્યૂટ તસ્વીરો સામે આવી છે અને આ તસ્વીરોમાં તમે મા અને દીકરીનું બોન્ડિંગ જોઈ શકો છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

લંચ ડેટ પર જતા સમયે બંને નોર્મલ કપડામાં જોવા મળી હતી. આરાધ્યા દર વખતની જેમ આ વખતે પણ પેપરાઝી જોઈને ખુબ જ ઉત્સાહી થઇ ગઈ હતી. તેને ગાડીમાં બેસતા પહેલા બધાને બાય-બાય પણ કર્યું હતું.

Image Source

મા-દીકરીની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ છે. લોકોને મા-દીકરીની આ સ્પેશિયલ બોન્ડીગ ખુબ જ પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યાએ તેની અને આરાધ્યાની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં શેર કરતી હોય છે. ઐશ્વર્યાના ચાહકોને તેમની આ તસ્વીરો ખુબ જ પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

આરાધ્યા હાલમાં કલચરલ એકિવિટીમાં વધારે સમય પસાર કરે છે, તે સ્કૂલમાં કલચરલ ફંક્શનમાં પણ ભાગ લેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

જયારે આરાધ્યા શાળામાં પરફોર્મ કરે છે ત્યારે ઐશ્વર્યા સાથે આખો બચ્ચન પરિવાર પણ તેના પરફોર્મન્સને જોવા આવે છે. આરાધ્યા ઘરમાં બધાની લાડલી છે.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.