તારક મહેતાની આ હસીનાએ બિકી પહેરીને આપ્યા એવા એવા પોઝ કે ચાહકો પણ તેની તસવીરો જોઈને હોશ ખોઈ બેઠા, તમે પણ જુઓ

તારક મહેતા ની આ મોટી અભિનેત્રીએ બિકી પહેરીને પડાવી દીધી બૂમ!

ટીવી ઉપર દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહેલો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દરેક ઘરની પહેલી પસંદ છે. આ શો દર્શકોને જેટલો પસંદ છે તેટલા જ તેના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરતા જોવા મળે છે. આ શોની સ્ટાર કાસ્ટ પણ ઘણી લાંબી છે છતાં પણ દરેક પાત્ર દર્શકોને પસંદ આવે છે. ભલે કેટલાક પાત્રો આ શોને છોડીને ચાલ્યા ગયા હોય, પરંતુ આ શોના કારણે તમેને જે નામના મળી છે તે આજે પણ કાયમ છે.

એવી જ એક અભિનેત્રી જેને તારક મહેતામાં પોતાના અભિનય દ્વારા નામના મળેવી હતી તે આરાધના શર્મા પણ ચાહકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. આરાધના સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તેની તસવીરો પણ તે અવાર નવાર શેર કરતી રહે છે.

હાલમાં જ આરાધનાએ પોતાની કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે જેને ઈન્ટનેટ ઉપર ધમાલ મચાવી દીધી છે. આરાધનાની આ તસ્વીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરોને હજારો લોકોએ લાઈક કરી છે અને ઘણા લોકો તેમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે.

તારક મહેતાની આ અભિનેત્રીએ શેર કરેલી તસ્વીરોમાં તે બિકીમાં જોવા મળી રહી છે, અને આ તસ્વીરોમાં તે ખુબ જ શાનદાર દેખાઈ રહી છે. સાથે જ તે પોઝ આપતી પણ જોવા મળે છે, તેના આ પોઝ અને તેની અદાઓને જોઈને ચાહકો પણ ઘાયલ થઇ રહ્યા છે.

આરાધના શર્માએ શેર કરેલા આ ફોટોશૂટમાં તે શાનદાર પોઝ આપતી જોવા મળી છે. તેને બિકી અને મોનોકિની પહેર્યું છે. અમુક તસ્વીરોમાં તે હૉટ રેડ મનૉકિનીમાં જોવા મળી તો અમુક ફોટામાં તે શર્ટ સાથે મલ્ટી બિકી પહેરીને જોવા મળી.

આરાધના શર્માએ આ ફોટોશૂટમાં ઝાડીઓની વચ્ચે પોઝ આપ્યા છે. ફેન્સને તેનો અંદાજ અને સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેમનું આ ફોટોશૂટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

આરાધના શર્મા “સ્પ્લિટ્સવિલા-12″થી ઓળખાણ મળી. આ શોમાં દર્શકોને તેનો લૂક ખૂબ પસંદ આવ્યો હતો. આરાધના સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજના કારણે ખૂબ ચર્ચામાં રહી હતી.

Niraj Patel