બધા સામે શર્ટના બટન ખોલી દીધા, તસવીરો જોઈને ફેન્સના અરમાન ખુશ થઇ ગયા
અભિનેત્રી આરાધના શર્મા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દ્વારા ઘરે ઘરે જાણીતી બની હતી. આરાધના કેટલાક સમય પહેલા શોમાં અમુક એપિસોડમાં જોવા મળી હતી. શોમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. શોમાં સાધારણ દેખાતી એવી આરાધના અસલ જીવનમાં એકદમ બોલ્ડ છે.
આરાધના સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને અવારનવાર પોતાની શાનદાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ આરાધનાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેને જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે.
આરાધનાના આ વીડિયોમાં તે શર્ટના બટન ખોલીને ફોટોશૂટ કરાવતી દેખાઈ રહી છે, જેમાં આરાધનાએ બ્લુ શર્ટ અને પેન્ટ પહેર્યું છે. વીડિયોમાં આરાધના ઓટોમા બેઠેલી જોવા મળી રહી છે અને પોતાના શર્ટના બટન ખોલીને બ્રાલેટ દેખાડીને શાનદાર પોઝ આપી રહી છે.આરાધનાનું આ ફોટોશૂટ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે.
વીડિયો પર એક યુઝરે લખ્યું કે,”આવી ઓટોવાળી હોય તો હું આખો દિવસ ઓટોમા ફરીશ”. અન્ય યુઝરે લખ્યું કે,”લિફ્ટ મળશે?” યુઝર્સ વીડિયોને જોઈને ફાયર અને હાર્ટ વાળી ઈમોજી પણપોસ્ટ કરી રહ્યા છે.
જો કે આ પહેલી વાર નથી કે આરાધનાએ આવું હોટ ફોટોશૂટ કરાવ્યું હોય. આરાધના અવાર નવાર ફોટોશૂટ કરાવતી રહે છે અને પોતાના એકાઉન્ટ પર સેર કરે છે, આરાધના સ્પ્લિટ્સવિલા-12ની સ્પર્ધક પણ રહી ચુકી છે. જુઓ આરાધના શર્માનો વીડિયો…
View this post on Instagram