આરાધના શર્માએ બિકી પહેરીને મચાવી બબાલ, ચાહકો બોલ્યા-નજર ના લાગે

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” એક એવી ધાારાવાહિક છે જેના પાત્રોએ લોકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. આ શો દર્શકોને જેટલો પસંદ છે તેટલા જ તેના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરતા જોવા મળે છે. આ શોની સ્ટાર કાસ્ટ પણ ઘણી લાંબી છે છતાં પણ દરેક પાત્ર દર્શકોને પસંદ આવે છે. ભલે કેટલાક પાત્રો આ શોને છોડીને ચાલ્યા ગયા હોય, પરંતુ આ શોના કારણે તમેને જે નામના મળી છે તે આજે પણ કાયમ છે. શોમાં કેટલાક નવા કલાકારોની એન્ટ્રી શોમાં થઇ છે. જયારે શોનું શુટિંગ ગુજરાતના એક શાનદાર રિસોર્ટમાં ચાલી રહ્યુ હતુ. ત્યારે જ શોમાં એક અભિનેત્રી હતી આરાધના શર્મા.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળેલી આરાધના શર્માએ સોશિયલ મીડિયા પર તેની બિકી સ્ટાઈલમાં તસવીરો શેર કરી છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આરાધના શર્મા રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ છે. અભિનેત્રી તેના લુકને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કારણે આરાધના શર્માને ઘણી લોકપ્રિયતા મળી છે. જોકે આરાધના શર્મા દિવસેને દિવસે ખુબ જ હોટ ફોટોશૂટ કરાવી રહી છે. અભિનેત્રીની તસવીરો ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by (@indian__.models)

આરાધનાએ તેના અભિનય અને  બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતી લીધુ છે. શોમાં એક લેડી ડિટેક્ટિવનું પાત્ર નિભાવી રહેલી આરાધના શર્મા પણ ચાહકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે.આરાધના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેણે હાલમાં જ તેની કેટલીક સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં આરાધના અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. જણાવી દઇએ કે આરાધના શર્માને “સ્પ્લિટ્સવિલા-12″થી ઓળખાણ મળી હતી. આ શોમાં દર્શકોને તેનો લૂક ખૂબ પસંદ આવ્યો હતો. આરાધના સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજના કારણે ખૂબ ચર્ચામાં રહી હતી.

અભિનેત્રીએ ઓરેન્જ કલરની બિકીમાં ફોટોશૂટ કરાવ્યું છે. આરાધના શર્મા ઓરેન્જ કલરની બિકીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આરાધનાનો આ અંદાજ ચાહકોની ઊંઘ ઉડાવી રહ્યો છે. આરાધના પૂલ કિનારે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપી રહી છે. ચાહકો તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dhwani Lakhani (@dhwani_lakhani_)

આરાધના શર્મા રિયલ લાઈફમાં પણ ખૂબ જ બોલ્ડ છે. તેનો લુક દરેકનું દિલ જીતી લે છે. આરાધના શર્માની સ્ટાઈલ બધા કરતા અલગ હોય છે. અભિનેત્રી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાવવા વાળી સૌથી હોટ અભિનેત્રીમાંથી એક છે. તેનો અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. આરાધના શર્મા ઇન્સ્ટાગ્રામ પર ખુબ ફેમસ છે. તેની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. હોટ અને બોલ્ડ તસવીરો ઉપરાંત આરાધના શર્મા તેના ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે જેને ચાહકો ખૂબ પસંદ કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by @sourabhhmaheshwarii

આરાધના શર્મા એક મોડલ અને ડાન્સર છે. તેણે તેની કારકિર્દીની શરૂઆત ‘બૂગી વૂગી’ ડાન્સ રિયાલિટી શોથી કરી હતી. તેના સિવાય અભિનેત્રી ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં પણ નજર આવી હતી. આરાધના શર્મા ‘અલાદ્દીન નામ તો સુના હોગા’ અને ‘હીરો’  નામના શોમાં પણ જોવા મળી હતી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીનો ફેવરિટ શો છે. દર્શકો દ્વારા શોને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તારક મહેતા એક પારિવારિક કોમેડી શો છે.  આ શો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે.

Patel Meet