તારક મહેતાની ખૂબ જ બોલ્ડ અભિનેત્રીએ કેમેરા સામે ખોલી દીધા બધા બટન અને પછી આપ્યા એવા એવા પોઝ કે… જુઓ હોટ તસવીરો

તારક મહેતા અભિનેત્રી થઇ ગઇ છે હદથી વધારે બોલ્ડ, ખોલી દીધો શર્ટ – ઉફ્ફ્ફફ્ફ્ફફ્ફ્ફ – જુઓ તસવીરો

ટીવીનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ કોમેડી શો દર્શકોની પહેલી પસંદ પણ બની રહ્યો છે. આ શોની સ્ટાર કાસ્ટ પણ ઘણી લાંબી છે છતાં પણ દરેક પાત્ર દર્શકોને પસંદ આવે છે. ભલે કેટલાક પાત્રો આ શોને છોડીને ચાલ્યા ગયા હોય, પરંતુ આ શોના કારણે તમેને જે નામના મળી છે તે આજે પણ કાયમ છે.આ શોમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક બદલાવ આવ્યા છે. કેટલાક જૂના કલાકારો આ શો છોડી ચાલ્યા ગયા છે અને તેમની જગ્યાએ કેટલાક નવા કલાકારો આવ્યા છે. કેટલાક નવા કલાકારોની એન્ટ્રી શોમાં થઇ છે.

મુંબઇમાં લોકડાઉનને કારણે શોનું શુટિંગ ગુજરાતના એક રિસોર્ટમાં ચાલી રહ્યુ હતુ અને ત્યારે જ કેટલાક નવા કલાકારોની શોમાં એન્ટ્રી થઇ હતી.શોમાં એક લેડી ડિટેક્ટિવનું પાત્ર નિભાવી રહેલી આરાધના શર્મા પણ ચાહકો વચ્ચે ખુબ જ લોકપ્રિય છે. આરાધના સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તેની તસવીરો પણ તે અવાર નવાર શેર કરતી રહે છે. હાલમાં જ આરાધનાએ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આરાધના શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે પોતાની બોલ્ડનેસથી આગ લગાવતી જોવા મળી રહી છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આરાધનાએ ઓરેન્જ કલરનું શોર્ટ પેન્ટ અને શર્ટ પહેર્યું છે. તે જ સમયે, અભિનેત્રી તેના શર્ટના બટનને સંપૂર્ણપણે ખોલીને તેના ક્રીમ રંગના બ્રેલેટને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ આઉટફિટ સાથે આરાધનાએ બ્લેક હીલના બૂટ પહેર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by @aradhanasharma567

આરાધનાને શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી એક અલગ અને ખાસ ઓળખ મળી છે. એમાં કોઈ શંકા નથી કે આરાધના રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે. અભિનેત્રી એક અથવા બીજા કારણોસર સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રભુત્વ ધરાવે છે. આ દિવસોમાં તે પોતાના બોલ્ડ અને હોટ ફોટોઝને કારણે સતત ચર્ચામાં રહે છે. ચાહકો પણ તેની એક ઝલક મેળવવા આતુર છે.

 

View this post on Instagram

 

A post shared by @aradhanasharma567

જણાવી દઇએ કે, આરાધના શર્મા “સ્પ્લિટ્સવિલા-12″થી ઓળખાણ મળી. આ શોમાં દર્શકોને તેનો લૂક ખૂબ પસંદ આવ્યો હતો. આરાધના સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજના કારણે ખૂબ ચર્ચામાં રહી હતી.

Shah Jina