તારક મહેતાની આ સુંદર અભિનેત્રીનો મોટો ધડાકો, પ્રેમીએ ડેટ ઉપર ફિઝિકલ થવા કર્યું દબાણ… અને પછી……

તારક મહેતાની અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે માણ્યા પછી…જાણો સમગ્ર વિગત

ટીવી ઉપરના સૌથી વધુ પસંદ કરવામાં આવી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં હાલમાં એપિસોડમાં ઘણા નવા નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે, દર્શકોને પણ આ નવા ચહેરાઓ ખુબ જ પસંદ આવી રહ્યા છે, ત્યારે તે હવે આ બોલ્ડ હસીનાઓના જીવન વિશે પણ ઘણા ચાહકો જાણવા માંગે છે.

આજ હસીનાઓમાં એક છે આરાધના શર્મા. જે આજકાલ ખુબ જ ચર્ચામાં છે. આરાધના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે, અને પોતાના જીવન સાથે જોડાયેલી બાબતો પણ ચાહકો સાથે શેર કરે છે. આવી જ એક બાબત આરાધનાએ હાલમાં શેર કરી છે, જેને લઈને તે ખુબ જ ડરી ગઈ હતી.

એક મીડિયા દ્વારા આવેલી ખબર અનુસાર આરાધના શર્મા સાથે એક ઘટના એવી બની હતી જેને તેને અંદરથી હસીમચાવી નાખી હતી. આરાધનાએ જણાવ્યું કે તે તેના બોયફ્રેન્ડ સાથે ડેટ ઉપર ગઈ હતી. જ્યાં તેના બોયફ્રેન્ડે તેને સંબંધો બાંધવા માટે દબાણ કર્યું હતું. આરાધના શર્મા તેના માટે સહેજ પણ તૈયાર નહોતી અને તેને તરત જ તેના બોયફ્રેન્ડને ના પાડી દીધી.

તો ઈન્ટરવ્યુની અંદર આરાધનાએ જણાવ્યું કે તે તેના બોયફ્રેન્ડ સાથે લગભગ દોઢ વર્ષ સુધી રિલેશનશિપમાં હતી. એ સમય દરમિયાન બંને વચ્ચે સંબંધો પણ હતા. જે બહુ જ સામાન્ય હતા. એક દિવસ સંબંધ બનાવ્યા બાદ આરાધનાને કંઈક શક થયો. તેને લાગ્યું કે કંઈક ખોટું થયું છે. તેને લાગ્યું કે તે ગર્ભવતી બની ગઈ છે.

આ ઘટના બાદ આરાધના કામમાં લાગી ગઈ તે છતાં પણ તેને શંકા ગઈ અને તે બજારમાંથી પ્રેગ્નેન્સી કીટ લઈને આવી અને ટેસ્ટ કર્યો. અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Niraj Patel