ફિલ્મી દુનિયા

કપિલ શર્માએ પરિણીતી સામે નીક જોનાસની કરી મસ્તી, પરિણીતીએ આપ્યું કંઈક આવું રિએક્શન

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ વારંવાર લાઇમલાઇટમાં આવતા જ રહે છે. પ્રિયંકાની નાની બહેન પરિણીતી ચોપરા હાલમાં જ તેના ફિલ્મના પ્રમોશનના કારણે કપિલ શર્માના શોમાં પહોંચી હતી. કોમેડિયન કપિલ શર્મા  હાજર જવાબીના કારણે મશહૂર થઇ ગયો છે. કપિલ ક્યારે કોના વિશે શું બોલી દે આ વાતો અંદાજો કોઈને પણ નથી હોતો. આવુ જ કપિલ શર્માએ જ્યારે પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા તેના શોમાં પહોંચ્યા ત્યારે કર્યું હતું.અહીં કપિલે પરિણીતિના જીજાજી એટલે કે પ્રિયંકાના પતિ નિક જોનાસને લઈને કંઈક એવું કહ્યું કે ખુદ પરી પણ તેને હંસતા રોકી શકી ના હતી.

 

View this post on Instagram

 

That kinda day.. 😍❤️💋😊💏#husbandappreciation

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


પરિણીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘જબરીયા જોડી’ ના પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા’ના શો માં ગયા હતા. આ શો દરમિયાન કપિલે તેની ફિલ્મના સવાલની સાથે પ્રિયંકા અને નીકને લઈને પણ પ્રશ્ન પૂછ્યા હતા. આ દરમિયાન  કપિલ શર્માને પરિણીતીએ પૂછ્યું હતું કે , જ્યારે તે પહેલી વાર નીકને મળી ત્યારે કેવું રિએક્ટ કરશે ? પરિણીતિના આ સવાલ પર કપિલે બહુજ બિન્દાસ અંદાજમાં જવાબ આપ્યો હતો..

કપિલે કહ્યું હતું કે, બહુ જ સારી પસંદગી છે. તમારી પછી કહીશે કે ફિર લૂંટ લિયા અંગ્રજોને હમે. કપિલના આ જવાબ બાદ ત્યાં રહેલા બધા જ લોકો હંસી પડ્યા હતા.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હાલમાં જ એક તસ્વીરને લઈને ચર્ચામાં છે. આ ફોટોમાં પ્રિયંકા, નિક અને મધુ ચોપરા સિગારેટ પિતા નજરે ચડે છે.


કપિલ શર્માની વાત કરવામાં આવે  તો હાલમાં જ કપિલ શર્મા તેની પત્ની સાથે એરપોર્ટ પર સ્પોટ થયો હતો. એરપોર્ટ પર ગિન્ની હાટમાં ચુડા અને બ્લેક કલરના આઉટફિટમાં નજરે આવી હતી.  ખબરોની માનીએતો કપિલ શર્મા આ વર્ષના અંત સુધીમાં પિતા બની જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.