‘ગંદી બાત’ વેબ સિરીઝથી રાતો રાત મશહૂર થઇ ગઈ હતી, રિયલ લાઈફમાં પણ છે ખુબ જ બોલ્ડ જુઓ તસવીરો

પરિવાર સાથે ન જોવાય એવી ફિલ્મોમાં કામ કરે છે આ અભિનેત્રી, અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો પહેરીને લોકોને ચોંકાવી દીધા, જુઓ

એકતા કપૂરની સૌથી ચર્ચિત વેબ સિરીઝ ‘ગંદી બાત’ની અભિનેત્રી અન્વેષી જૈનનું નામ અવાર નવાર ચર્ચામાં રહેતું હોય છે. અન્વેષીએ ના ખાલી આ વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપ્યા હતા પરંતુ તેના લુક્સથી પણ ચાહકોને મદહોશ કરવા માટે કાફી છે, પરંતુ શું તમે ક્યારેય અન્વેષી જૈનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોયું છે. અન્વેષી ખાલી ઓન સ્ક્રીન બોલ્ડ સીન નથી આપતી પરંતુ રિયલ લાઈફમાં પણ ખુબ બોલ્ડ છે.

ખુબ જ ઓછા લોકો એ વાત જાણતા હશે કે કેમેરા પર હોટ દેખાવા વાળી અન્વેષી એન્જીનિયરિંગનું ભણેલી છે. અન્વેષી વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપ્યા સિવાય સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરોના કારણે લાઈમલાઈટમાં રહેતી હોય છે. ‘ગંદી બાત’વેબ સિરીઝ આવ્યા પછી અન્વેષીનું નામ ગુગલ પર સૌથી વધારે સર્ચ કરવા વાળી અભિનેત્રીના લિસ્ટમાં શુમાર થઇ ગયું છે.

અન્વેષી જૈન એક અભિનેત્રી હોવાની સાથે મોડેલ, હોસ્ટ અને સિંગર પણ છે. કહેવામાં આવે છે કે અન્વેષીએ તેની કારકિર્દી માટે તેનું ઘર છોડવાનું નક્કી કર્યું હતું અને આજે તે એક સફળ અભિનેત્રી છે. અન્વેષી જૈનની તસવીર પર ચાહકો ઘણીવાર તેની ફિટનેસને લઈને સવાલ કરતા હોય છે તેમજ અન્વેષી પણ ચાહકોને જવાબ આપતી હોય છે. ભલે દેશી અવતાર હોય કે પછી વેસ્ટર્ન લુક અન્વેષી જૈન હંમેશા ચાહકોનું દિલ જીતી લેતી હોય છે.

અન્વેષી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. અન્વેષી તસવીરો પોસ્ટ કરતા જ વાયરલ થઇ જતી હોય છે. અન્વેષીને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે. તે એક મોડેલ પણ છે અને ઘણા બધા શો પણ હોસ્ટ કરી ચુકી છે. અન્વેષી રિયલ લાઈફમાં પણ ખુબ બોલ્ડ છે.

અન્વેષી સોશિયલ મીડિયા પર ચાહકોને તેના અપકમિંગ પ્રોજેક્ટ્સની જાણકારી આપતી રહેતી હોય છે. ચાહકોને તેના નવા પ્રોજેક્ટ્સની આતુરતાથી રાહ જોતા હોય છે. તે છેલ્લા ઘણા દિવસોથી શૂટ કરી રહી છે જેઅ વીડિયો અને તસવીરો શેર કરતી હોય છે. કોલેજ પત્યા પછી મોડેલિંગની કારકિર્દી શરુ કરવાની સાથે અન્વેષી એન્કર તરીકે પણ કામ કરવાનું શરુ કરી દીધું હતું. તેની સાથે અન્વેષીએ મોટી સંખ્યામાં કાર્યક્રમો, વેડિંગ સેરેમની, પાર્ટીઓ અને બીજી ઘણી ઈવેન્ટ્સ પણ હોસ્ટ કરી ચુકી છે.

Patel Meet