ફિલ્મી દુનિયા

બોલ્ડનેસ મામલે આ એન્કર સામે પાણી ભરે છે બોલીવુડની આ એક્ટ્રેસો, જુઓ તસ્વીર એક ક્લિકે

અન્વેષી જૈન મૂળ રૂપથી મધ્યપ્રદેશની છે. તે મુંબઈમાં આવી મોડેલિંગ અને એન્કરિંગ દુનિયામાં છવાઈ ગઈ. 10 તસ્વીરોએ લોકોના જીવ ઊંચા કરી દીધા

એકતા કપૂરની વેબસીરીઝ ગંદી બાત-2માં અન્વેષી જૈન જોવા મળી હતી. અન્વેષી આમ તો એન્કરિંગ કરે છે. મધ્યપ્રદેશથી મુંબઈ જઈને વસેલી અન્વેષી મેક ઈન ઇન્ડિયા સહીત ઘણા કાર્યક્રમમાં એન્કરિંગ કર્યું છે.

Image Source

અન્વેષીએ તેની ઓળખાણ એન્કર તરીકે બતાવી હતી. પરંતુ તેની ફિટનેસ અને બોલ્ડનેસ જોઈને બોલીવુડની એક્ટ્રેસ પણ પાણી ભરે છે.

Image Source

અન્વેષી ગંદી બાત-2 બાદ લગાતાર સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.

Image Source

સોશિયલ મીડિયામાં તેની તસ્વીર ચર્ચામાં રહે છે.

Image Source

ફેન્સ અન્વેષીને ખુબસુરતીની દુકાન કહીને સંબોધિત કરે છે.

Image Source

અન્વેષી જયારે પણ ફોટૉશૂટ કરાવે છે ત્યારે તે સોશિયલ મીડિયામાં ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

Image Source

અન્વેષીના પહેલા પણ ઘણા લુક જોવા મળ્યા હતા.

Image Source

અન્વેષી ટોપ મોડેલ અને એક્ટ્રેસ છે.

Image Source

એકતા કપૂર તેની વેબ સિરીઝ ગંદી બાત 2 માટે બોલ્ડ અભિનેત્રીની શોધમાં હતી, ત્યારે તેની મુલાકાત અન્વેષી સાથે થઇ હતી. આ વેબસિરીઝમાં બેહદ પોપ્યુલર થઇ હતી.

Image Source

હાલ તો અન્વેષી આગામી દિવસોમાં વેબસીરીઝ્ની દુનિયામાં ડેબ્યુ કરશે.

Image Source

જુઓ અન્વેષીની ખુબસુરત તસ્વીર

Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source
Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.