મનોરંજન

ગાવસ્કરની ગંદી ટિપ્પણીને લઈ અનુષ્કાનો મગજ ફાટ્યો, આપ્યો એવો જવાબ કે જીવનભર ડરી ડરીને રહેશે

આઇપીએલમાં ગત ગુરુવારે વિરાટ કોહલીના કેપ્ટ્નવાળી ટિમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કે.એલ રાહુલની ટિમ કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ થઈ હતી.રાહુલ માટે આ મેચ સારી રહી હતી. પરંતુ આ મેચ કોહલી માટે ખાસ રહ્યો નથી. જ્યારે તેણે ફિલ્ડિંગમાં કેટલાંક કેચ છોડી દેતા બેટિંગમાં એક રન કરીને  આઉટ થયો હતો.
આ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર અનુષ્કા શર્માનું નામ લઈ વિરાટ કોહલી પર નિશાન સાધ્યું હતું. હવે અનુષ્કા શર્માનું રિએક્શન સામે આવ્યું છે. જે વાયરલ થઇ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Unprofessional Memers (@unprofessional_memers5) on

સુનાલ ગાવસ્કર કોમેન્ટ્રી દરમિયાન વિરાટ કોહલીના નબળા પરફોર્મન્સ માટે અનુષ્કા શર્મા પર ગુસ્સે થયા હતા. હવે અનુષ્કા શર્માએ આ સંદર્ભે એક પોસ્ટ લખી છે. તેમણે લખ્યું: “મિસ્ટર ગાવસ્કર તમારી કમેન્ટ સારી નથી લાગી. હું તમને જવાબ આપવા માંગુ છું. તમે મારા પતિ પર કટાક્ષ કરીને મારું નામ લીધું. હું જાણું છું કે તમે વર્ષોથી ક્રિકેટરની પ્રાઇવેટ લાઈફનું સન્માન કર્યું છે. તમે મને નથી લાગતું કે અમે પણ આ લાયક છે. ”

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli Fan Club (@viratkohli.club) on

અનુષ્કા શર્માએ આગળ લખ્યું હતું કે, “તમે મારા પતિના પરફોર્મન્સપર નિશાન સાધી શકો છો. પરંતુ તમે મારું નામ પણ લીધું છે તે શું આ સાચું છે? આ 2020નું વર્ષ ચાલે છે પણ આજે પણ બાબતો મારા માટે યોગ્ય નથી. કોમેન્ટ્રી કરતી વખતે મને હંમેશાં ક્રિકેટમાં ખેંચી લેવામાં આવ્યા છે હું તમારો ખૂબ આદર કરું છું તમે ગેમના લેઝન્ડ છો હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે સમજી શકો છો કે મારુ નામ લીધુ ત્યારે મને કેવું લાગ્યું હશે.

 

View this post on Instagram

 

A post shared by ♥️ VIRUSHKA ♥️ (@fansvirushka.club) on

અનુષ્કા શર્માએ આ રીતે સુનિલ ગાવસ્કરને જડબાતોબ જવાબ આપ્યો હતો. જણાવી દઈએ કે, ગાવસ્કરની કમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર તેને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માંગ કરવામાં આવી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.