ખબર ફિલ્મી દુનિયા

જુહુ ક્લિનિકની બહાર સ્પોટ થઇ પ્રેગ્નેટ અનુષ્કા શર્મા, જલ્દી જ મળી શકે છે વિરાટના ઘરેથી ખુશ ખબરી

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી અને ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હાલ પોતાના પ્રેગ્નેંસીના દિવસોનો આનંદ માણી રહી છે. અનુષ્કા કેટલાક સ્થળોએ સ્પોટ થતી જોવા મળે છે. હાલ કે તે જુહુના એક ક્લિનિકની બહાર સ્પોટ કરવામાં આવી હતી.

અનુષ્કાએ આ દરમિયાન બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ પહેરી રાખ્યો હતો સાથે જ કોરોનાને ધ્યાનમાં રાખીને તેને માસ્ક પણ લગાવ્યો હતો. સફેદ ડ્રેસની અંદર અનુષ્કાનો બેબી બમ્પ સ્પષ્ટ નજર આવતો હતો.અનુષ્કા પોતાના પ્રેગ્નેન્સીના દિવસોનો ભરપૂર આનંદ માણી રહી છે.

અનુષ્કાએ પોતાના આ દિવસોને યાદ રાખવા માટે હાલમાં જ એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી.આ ફોટોશૂટ અનુષ્કાએ એક મેગેઝીન માટે કરાવ્યું હતું, જે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ધમાલ મચાવી રહ્યું છે.

ફોટોમાં અનુષ્કા ખુબ જ સુંદર રીતે પોતાનો માતા બનવાનો અનુભવ સામે રાખે છે.પોતાના પહેલા બાળકના જન્મ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાનો કોરોના રિપોર્ટ પણ કરાવ્યો હતો,

જે નેગેટિવ આવ્યો હતો.તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી ઓસ્ટ્રલિયા સીરીઝને વચ્ચે જ છોડીને અને ભારત આવી ગયો છે. આ દરમિયાન વિરાટ પત્ની અનુષ્કાનું સંપૂર્ણ ધ્યાન પણ રાખી રહ્યો છે. જલ્દી જ તેમના ઘરમાં નવું મહેમાન આવશે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)