ખબર ફિલ્મી દુનિયા

શૂટ પર પરત ફરી પ્રેગનેન્ટ અનુષ્કા શર્મા, બેબી બંપ ફ્લોન્ટ કરતી તસ્વીર થઇ વાયરલ, જુઓ

સાતમો મહિનો ખુશી ખુશી એન્જોય કરી રહી છે અનુષ્કા શર્મા, નવી તસ્વીરો આવી સામે

બૉલીવુડ એક્ટ્રેસ અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને હાલ સાતમો મહિનો ચાલી રહ્યો છે. અનુષ્કા શર્મા જલ્દી જ માતા બનવા જઈ રહી છે. આ કારણે અનુષ્કા શર્મા આજકાલ વધુ ચર્ચામાં રહે છે. અનુષ્કા શર્મા આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે .અનુષ્કા શર્મા તેની પ્રેગનેન્સીની તસ્વીર ઇન્સ્ટાગ્રામ શેર કરી રહી છે. હાલમાં જ અનુષ્કા શર્મા ફેન્સ સરપ્રાઈઝ દેતા તેની ટિમ સાથે શૂટિંગ દરમિયાનની એક તસ્વીર શેર કરી હતી. ઇન્સ્ટાગ્રામ પરની આ તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં અનુષ્કા પુરી ટિમ સાથે કોઈ પ્રોડક્ટ માટે શૂટિંગ કરતી નજરે આવી રહી છે. કોરોના વાયરસની સાવધાનીને જોતા બધાએ પીપીઈ કીટ પહેરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રવિવારે મુંબઈમાં શૂટિંગ દરમિયાન વેનિટી વૈનથી બહાર નીકળતા અનુષ્કા શર્મા કેમેરામાં કેપ્ચર થઇ હતી. સ્કાઈ બ્લુ રંગની ડ્રેસમાં અનુષ્કા શર્મા એલિગેટ અને બ્યુટિફુલ દેખાઈ રહી છે. બ્લુ ડ્રેસમાં અનુષ્કા બેબી બંપ સાફ જોવા મળી રહ્યો છે. આ તસ્વીર શેર કરતા અનુષ્કા શર્મા લખ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે,સેટ પર કોઈ ડ્રેસ કોડ હોય. આ સાથે જ અનુષ્કાએ મજેદાર ઈમોજી બનાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Anushka sharma (@anushkasharma.bae)

ગર્ભાવસ્થા દરમિયાન અનુષ્કા શર્માનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ બદલાઈ ગયું છે. હંમેશા જીન્સ અને ઢીલા ટી-શર્ટ અને જમ્પ શૂટમાં જોવા મળતી અનુષ્કા આ દિવસોમાં મોટાભાગે મેક્સી ડ્રેસમાં જોવા મળે છે. આ સાથે-સાથે અનુષ્કા તમામ ડ્રેસની પસંદગી કરતી વખતે આરામની સંભાળ લઈ રહી છે. પ્રેગ્નન્સી પીરિયડમાં અનુષ્કાના સ્ટાઇલ સ્ટેટમેન્ટને લોકો પણ પસંદ કરી રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે અનુષ્કાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

તાજેતરમાં અનુષ્કા શર્માએ એક ફોટો શેર કર્યો હતો, જે તેના પિતાએ ક્લિક કર્યો હતો. અનુષ્કાએ લખ્યું, “જ્યારે તમારા પિતા પરફેક્ટ ટી ટાઇમ ક્લિક કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે પણ નિખાલસ છે. તેમને કહો કે તેમને ફ્રેમથી દૂર કરી નાખે , પરંતુ તમે નથી કરતા, કારણ કે પિતા અને પુત્રીનો અદ્ભુત સંબંધ છે. ”