ખુલ્લું ખુલ્લું ટોપ પહેરીને પહોંચી અનુષ્કા શર્મા, જોરદાર પવન આવતા બની ઉપ્સ મોમેન્ટનો શિકાર…ઉપર સાચવવા ગઈ તો નીચેથી ઉડ્યું.. જુઓ વીડિયો

લોકોએ કહ્યું, “કોહલીભાઈ,તમારી પત્નીને સમજાવો..!” ખુલ્લું ખુલ્લું ટોપ પહેરીને પહોંચી અનુષ્કા શર્મા, જોરદાર પવન આવતા બની ઉપ્સ મોમેન્ટનો શિકાર

બોલીવુડની અભિનેત્રી ઘણીવાર એવા અતરંગી કપડાં પહેરીને નીકળી પડતી હોય છે કે તેમને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે આવા કપડાના કારણે તે પોતે જ કમ્ફર્ટેબલ નથી રહી શકતી અને ઘણીવાર ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ બનતી હોય છે. હાલ ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે પણ એવું જ કંઈક બન્યું અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ, જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.

અનુષ્કા શર્મા ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ “ચકડા એક્સપ્રેસ”થી ફિલ્મી પડદે કમબેક કરવા જઈ રહી છે. આ દરમિયાન અનુષ્કા તાજેતરમાં એક ઇવેન્ટમાં જોવા મળી હતી, જ્યાં તે ખૂબ જ સરળ અને સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. જો કે આ દરમિયાન તેણે પહેરેલા ડ્રેસને કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને તે જ સમયનો તેનો એક વીડિયો વાયરલ થયો જેમાં અભિનેત્રી આછા પીળા રંગના ટોપમાં જોવા મળી રહી છે.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અભિનેત્રી ખૂબ જ અસહજ છે અને તેનું ટોપ સતત હવામાં ઉડતું જોવા મળે છે. આ વીડિયોમાં એક્ટ્રેસ યલો ઓફ શોલ્ડર ટોપ પહેરેલી જોવા મળી રહી છે. જેને તેણે વાદળી ડેનિમ અને ગ્રીન હીલ્સ સાથે મેચ કર્યુ છે. આ લુકમાં અભિનેત્રી હંમેશાની જેમ ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. જો કે, પછી જોરદાર પવને તેના દેખાવને સંપૂર્ણપણે બગાડ્યો.

વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે વજન ઘટાડવા બદલ અભિનેત્રીની પ્રશંસા કરી હતી. જો કે કેટલાક લોકો એવા પણ હતા જેમણે અનુષ્કાને તેની ડ્રેસિંગ સેન્સ માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. અનુષ્કા શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ નેટીઝન્સે તેને તેના આઉટફિટ માટે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

અભિનેત્રીના ટોપ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘યે વામિકા કા પહેન લિયા ક્યા’. જ્યારે અન્ય એકે અનુષ્કાની ડ્રેસિંગ સેન્સને ‘નોનસેન્સ’ ગણાવી અને લખ્યું, ‘સ્ટુપિડ ડ્રેસિંગ સેન્સ’. તે જ સમયે, અન્ય લોકોએ અભિનેત્રીને આવા કપડાં ન પહેરવાની સલાહ આપી હતી. તમે આટલા પૈસા કમાઈ રહ્યા છો પણ તમારા પતિ સરસ ટોપ ખરીદી શકતા નથી. આ રીતે લોકો આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel