ખબર મનોરંજન

ગુલાબી શૂટમાં નજર આવી અનુષ્કા શર્મા, પિતા માટે લખી આ ખાસ વાત, તસ્વીર થઇ રહી છે વાયરલ

પ્રેગ્નન્ટ અનુષ્કા શર્મા ગુલાબી શૂટમાં અત્યંત સુંદર લાગી રહી છે, જુઓ

બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી અનુષ્કા શર્મા આજ કાલ તેની પ્રગ્નેન્સીને લઈને ખુબ જ ચર્ચામાં છે. આઈપીએલની મેચ દરમિયાન તે દુબઈની અંદર ક્રિકેટના મેદાનમાં પણ જોવા મળી હતી, અનુષ્કા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. અને પોતાના ફેન્સ માટે તસવીરો પણ શેર કરતી રહે છે. હાલમાં જ અનુષ્કાની એક તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાની વાયરલ થઇ રહેલી તસ્વીરોમાં તે ગુલાબી શુટની અંદર નજર આવી રહી છે. ત્યારે તેને લખેલા કેપશનની પણ ખુબ જ ચર્ચા થઇ રહી છે. આ તસ્વીરની ખાસ વાત એ છે કે તેને અભિનેત્રીના પિતાએ ક્લિક કરી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાએ આ તસ્વીરનાં કેપશનમાં લખ્યું છે કે: “જ્યારે તમારા પિતાએ પરફેક્ટ ટી ટાઈમ કેન્ડીડ ફોટો કેપ્ચર કર્યો હોય અને તમને તેમને ફ્રેમમાંથી ક્રોપ કરવાનું કહેવામાં આવે પરંતુ તમે ના કર્યું હોય કારણ કે તમે એક દીકરી છો.”

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાની આ તસ્વીરમાં તેના પિતાનો પડછાયો સ્પષ્ટ નજરે આવી રહ્યો છે. જેમાં તે તસ્વીર ખેંચતા જોવા મળી રહ્યા છે. હવે અનુષ્કાની આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે અને ચાહકો તેમાં પોતાના રિએક્શન પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાની આ તસ્વીર ઉપર ચાહકોની સાથે બોલીવુડના સેલેબ્સ પણ ખુબ પ્રસંશા કરી રહ્યા છે. ચાહકો અને સેલેબ્સે ના માત્ર આ તસ્વીર પરંતુ કેપશનની પણ ખુબ જ પ્રસંશા કરી છે. આવી જ એક પ્રસંશા કરતા કિયારા આડવાણી લખે છે: “ખુબ જ સુંદર.”

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

શાહરુખ ખાન સાથે ફિલ્મ “રબને બનાદી જોડી” દ્વારા પ્રખ્યાત થયેલી અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે અને હાલમાં તે પોતાની પ્રેગ્નેંસીની મજા માણી રહી છે.