લંડનમાં પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે સમય ગાળ્યા બાદ વિરાટ કોહલીથી દૂર બ્રશલ્સમાં સમય વિતાવી રહી છે. અનુષ્કાએ તેની સફરને બતાવવા માટે ઇન્સ્ટાગ્રામનો સહારો લીધો છે. જેમાં અનુષ્કાએ તેની ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે ફલાઇટમાં બેસેલી નજરે આવે છે. અને ફોટો શેર કરતા કેપ્સનમાં લખ્યું છે કે, “ઈડીયોસ લંડન,હેલો બ્રસેલ્સ”.
રિપોર્ટ અનુસાર અનુષ્કા અને વિરાટ બન્ને લંડનમાં જ તેના તેના કામોમાં વ્યસ્ત હતા. પરંતુ BCCIના એટલે કે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડએ જાહેર કરેલા નિયમ અનુસાર ક્રિકેટર્સ તેની પત્નીને ફક્ત 15 દિવસ માટે જ સાથે રાખી શકે છે.
BCCIના નિયમ ફોલો કરીને અનુષ્કા બ્રશલ્સમાં તેની ફિલ્મનું શૂટિંગ માટે ગઈ છે. ત્યાંથી તેના ફોટો શેર પણ કર્યા છે. પરંતુ શુટિંગને લઈને હજુ સુધી અનુષ્કાએ ખુલાસો નથી કર્યો. પરંતુ લાગે છે કે, કામમાંથી રજા લઈને વેકેશન માની રહી છે.
અનુષ્કાએ બ્રશલ્સના ફોટો સોશિયલ મીડિયામાં હર કર્યા છે. જેમાં તેની ઘણી કુલ અંદાજમાં નજરે આવી છે. અનુષ્કાના લુકની વાત કરવામાં આવે તો તેણીએ બ્લેક પેન્ટ અને ડેનિમ જેકેટ પહેર્યું હતું. જયારે બ્રેકગ્રાઉન્ડમાં સનસેટ ફોટોમાં ચાર ચાંદ લગાવી લગાવી દે છે. આ ફોટોના કેપશનમાં લખ્યું હતું કે,’શાઈનિંગ’

પ્રાપ્ત માહિતી અનુસાર, BCCIના નિયમ અનુસાર અનુષ્કા આ મહિનાના અંતમાં વિરાટ સાથે ફરી સમય ગાળી શકશે. ત્યારે અનુષ્કાએ હાલમાં તો થોડા દિવસ રાહ જોવી પડશે. ત્યારે અનુષ્કા અને વિરાટના ક્યુટ કપલને એક સાથે જોવા માટે દર્શકોએ પણ થોડી રાહ જોવી પડશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks