અનુષ્કા શર્માએ રોહિત શર્માને આપ્યો મુંહતોડ જવાબ, સોશિયલ મીડિયા પર કહી દીધી આ મોટી વાત

0

ક્રિકેટે વર્લ્ડ કપના સેમિફાઇનલમાં ન્યુઝીલેન સામે ભારતે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી અને વાઇસ કેપટન રોહિત શર્મા વચ્ચેના મતભેદ લોકોની સામે આવ્યા છે. આ વિવાદ હવે સોશીયલ મીડિયા સુધી પહોંચ્યો છે.

 

View this post on Instagram

 

Seal the silly moments ❣️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


ભારતીય ટીમના કેપટન વિરાટ કોહલી અને વાઇસ કેપિટન રોહિત શર્માના મતભેદનો મામલો એ સમયે સામે આવ્યો જયારે રોહિતે ઇન્સ્ટાગ્રામમાંથી વિરાટની પતિની એન બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ અનફોલો કરી દીધો હતો.  ત્યારે આ વચ્ચે અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર સેક સ્ટેટ્સ પોસ્ટ કર્યું છે. જેમાં વાઇસ કેપિટન રોહિત શર્મા પર નિશાન સાધ્યું છે.

 

View this post on Instagram

 

Sun soaked and stoked ☀️💞 #throwback

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


અનુષ્કાએ તેના ઇન્સ્ટા સ્ટેટ્સ પર લખ્યું છે કે, ‘એક બુદ્ધિમાન વ્યક્તિએં એક પણ વાર કંઈ જ નથી કહ્યું. પરંતુ સાચા હોવાને કારણે ખોટાને લીધે ચૂપ છે.’

Image Source

આ અણબનાવ વચ્ચે બીસીસીઆઈના ક્રિકેટ પ્રશંસાકની સમિતિના પ્રમુખ વિનોદ રાયને કોહલી- શર્માના ઝઘડાનું ખંડન કર્યું છે. તેને આ ખબરો માટે મીડિયા ઓર આંગળી ચીંધી કહ્યું હતું કે, મીડિયાએ આવો માહોલ બનાવ્યો છે. સીઓની મિટિંગ બાદ પુછવામાં આવેલા સવાલ પર રાયે જણાવ્યું હતું કે, ‘ આ બધી કહાનીઓ તમારા લોકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. વધુમાં કહ્યું હતું કે. જયારે બન્નેમાંથી  એક પણ ખેલાડી આ મુદ્દાને લઈને સવાલ નહીં ઉઠાવે ત્યાં સુધી કોઈ ચર્ચા કરવામાં નહીં આવે

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here