હદથી વધારે બિકીની જેવું હોટ હોટ પહેરીને અનુષ્કા શર્મા સાઇકલ પર કરવા લાગી આ હરકતો, વિરાટ કોહલીએ બનાવી દીધો આવી વીડિયો

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા માલદીવથી રાજાઓ વિતાવીને ભલે પાછી આવી ગઈ હોય પરંતુ હજી પણ અભિનેત્રીને ત્યાંની યાદો સતાવી રહી છે. અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકાની સાથે ખુબ એન્જોય કર્યું છે. વેકેશન પૂરું થઇ ગયા બાદ અનુષ્કાએ ઘરે પાછી આવીને રાજાઓમાં વિતાવેલ સુંદર પળની યાદો શેર કરવાનું શરુ કરી દીધું છે.

ઓરેન્જ કલરના સ્વિમવેર અને કાળા કલરની મોનોકોનીમાં સુંદર તસવીરો શેર કર્યા બાદ હવે અનુષ્કાએ એક વીડિયો કલીપ શેર કરી છે. વેકેશનની તસવીરો અનુષ્કાએ પહેલા જ ચાહકો સાથે શેર કરી હતી તેમજ હવે અભિનેત્રીએ તેનો શાનદાર વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં અનુષ્કા શર્મા તેના વેકેશનને બિન્દાસ રીતે એન્જોય કરતી પુત્રી વામિકા સાથે દેખાઈ હતી.

વેકેશનથી અનુષ્કા શર્માનો ઓરેન્જ કલરનો બિકી લુક ખુબ વાયરલ થયો હતો. તેવામાં હવે અભિનેત્રી તે જ મોનોકીનીમાં સાઇકલ ચલાવતી નજર આવી રહી છે. પુત્રી વામિકાને પાછળ બેસાડીને અનુષ્કાએ ઘણી અલગ અલગ જગ્યાએ સાઇકલ ચલાવી હતી. તેની સાથે જ અનુષ્કા વીડિયોની શરૂઆતમાં કેમેરાની સામે સુંદર સ્માઈલ કરતી પણ નજર આવી હતી. અનુષ્કાની સ્માઈલથી ખબર લગાવી શકાય છે કે આ પ્રાઇવેટ વેકેશન પર અભિનેત્રીનો આ વીડિયો વિરાટ કોહલીએ જ શૂટ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વીડિયોમાં અનુષ્કા શર્મા ક્યારેક ગાર્ડનમાં તો ક્યારેક સમુદ્રના બીચ પર સાઇકલ ચલાવતી નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્માનો આ વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. નેટીજન્સ અનુષ્કાના આ વીડિયોને ખુબ લાઈક અને શેર કરી રહ્યા છે. તેની સાથે કોમેન્ટમાં અનુષ્કાના વખાણ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા જલ્દી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’માં નજર આવશે. આ ફિલ્મ જુલન ગોસ્વામીની બાયોપિક છે. જુલન ભારતીય મહિલા ક્રિકેટ ટિમના પૂર્વ કેપ્ટ્ન છે. જાન્યુઆરી 2022માં અનુષ્કા શર્માએ આ ફિલ્મનું ટીઝરને શેર કર્યું હતું. અનુષ્કાની આ ફિલ્મ 2 ફેબ્રુઆરી 2023ના રોજ રિલીઝ થશે.

Patel Meet