વેસ્ટ ઇન્ડિઝની અમે ભારતીય ટિમ તેનો પહેલો ટેસ્ટ મેચ જીતી ચુકી છે. આઈસીસી વર્લ્ડ કપ ચેમ્પિયનશિપનો પેહલો ટેસ્ટ મેચ જીત્યા બાદ ટિમ ઇન્ડિયાના કેપ્ટ્ન વિરાટ કોહલીએ તેની પત્ની અને તેના ખેલાડી મિત્રો સાથે મસ્તી કરતો નજરે ચડ્યો હતો.
View this post on Instagram
In a world where you can be anything , be kind. 💜&✨ #LoveAndLightProject @nushbrand
આ ખાસ મૌકો પર વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે જહાજમાં જોવા મળી રહ્યો છે. વિરાટ અનુષ્કા સાથે ટિમ ઇન્ડિયાના બીજા સદસ્ય કેએલ રાહુલ, આર અશ્વિન અને મયંક અગ્રવાલ રવિચંદ્રન એકે બોટમાં બેસીને પોઝ આપ્યો હતો. આ બૂમરેંગ વીડિયોમાં મસ્તી કરતા નજરે ચડે છે.
મયંક અગ્રવાલે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે.
અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે ઓરેન્જ કલરની બિકીનીમાં નજરે આવી હતી. આ ફોટોમાં અનુષ્કા હોટ લાગી રહી હતી. બાદમાં તે ટ્રોલ થઇ હતી. અનુષ્કાના આ ફોટો પર લોકોએ અલગ-અલગ કમેન્ટ કરી હતી. જેમાં કોઈએ તેની તુલના જુના વીએલસી પ્લેયર સાથે તો કોઈએ માછલી સાથે તુલના કરી હતી.
View this post on Instagram
Couple Goals #viratkohli #viruksha #anushkasharma #bollywood #Teamindia #couplegoals #follow2follow
એક્ટ્રેસ અનુષ્કા શર્મા છેલ્લે 2018માં શાહરૂખખાનની ફિલ્મ ‘ઝીરો’ માં નજરે આવી હતી. અનુષ્કાએ ગયા વર્ષે લગાતાર ચાર ફિલ્મો આવી હતી. જેમાં ઝીરો, પરી, સુઈ ધાગા અને સંજુઆવી હતી. જેના કારણે તે ગયા વર્ષે બહુજ વ્યસ્ત રહી હતી. અનુષ્કાએ ઝીરો ફિલ્મ કર્યા બાદ હજુ સુધી એક પણ પ્રોજેક્ટ સાઈન કર્યો નથી. ગયા વર્ષે 4 ફિલ્મ કર્યા બાદ તેને ફેંસલો કર્યો હતો કે તે થોડો બ્રેક લેશે. તેને લઈને આ વર્ષે અનુષ્કા એક પણ ફિલ્મમાં નજરે નથી આવી.
જણાવી દઈએ કે ટિમ ઇન્ડિયા સાથે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા વેસ્ટઇંડીઝના પ્રવાસે છે. અનુષ્કા વેસ્ટ ઇન્ડિઝમાં કોહલી સાથે સમય પસાર કરી રહી છે. સાથે જ સોશિયલ મીડિયામાં તસ્વીર પણ શેર કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks