મનોરંજન

વિરાટ કોહલીના કારણે દુઃખી છે અનુષ્કા શર્મા, પોસ્ટ શેર કરીને કહી દીધી આ વાત

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીની કોઈ પણ તસ્વીર સામે આવે છે જોત-જોતામાં વાયરલ થઇ જાય છે. હાલમાં જ અનુષ્કાએ એક તસ્વીર શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કાએ વિરાટ સાથેની એક તસ્વીર શેર કરી છે જેમાં અનુષ્કા ઘણી દુઃખી જોવા મળી રહી છે. તેનો ઉલ્લેખ ખુદ અનુષ્કાએ પોસ્ટ લખીને કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કાએ જે તસ્વીર શેર કરી છે તે બ્લેક અને વ્હાઇટ છે જેમાં સેલ્ફી લઇ રહ્યો છે. જયારે અનુષ્કા પાછળ બેસીને હસી રહી છે. આ કેપ્સનમાં અનુષ્કાએ લખ્યું હતું કે, તમને લાગે છે કે સમયની સાથે કોઈને અલવિદા કહી દેવું એટલું આસાન છે તો એવું બિલકુલ નથી.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

જણાવી દઈએ કે, વિરાટ ખોલી આજકાલ ઇન્ડિયા-ન્યુઝીલેન્ડની ટેસ્ટ સિરીઝમાં વ્યસ્ત છે, ત્યારે અનુષ્કા વિરાટથી દૂર રહીને પણ તેને બહુ જ યાદ કરી રહી છે. અનુષ્કા સામાન્ય રીતે તો પતિ વિરાટ સાથે ક્રિકેટના પ્રવાસ દરમિયાન સાથે હોય છે. પરંતુ અનુષ્કા કોઈ પ્રોજેક્ટને લઈને વ્યસ્ત હોય વિરાટથી દૂર રહેવું પડે છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

થોડા સમય પહેલા ખબર આવી હતી કે, અનુષ્કાભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિકમાં નજરે આવશે. અનુષ્કાની ઘણી તસવીરો સામે આવી હતી જેમાં તે ઝૂલન ગોસ્વામી સાથે નજરે આવી હતી. અનુષ્કા આ ફિલ્મથી ફરી બોલીવુડમાં એન્ટ્રી કરશે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો 2018માં તેની ‘ઝીરો’ ફિલ્મ રિલીઝ થઇ હતી. આ બાદ અનુષ્કાએ કોઈ ફિલ્મ સાઈન નથી કરી. વર્ષ 2019માં અનુષ્કા સ્ટેડિયમ અને કોઈ ઇવેન્ટમાં જ જોવા મળી હતી. આ બાદ અનુષ્કાના ફેન્સ તેને ઘણી મિસ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.