ખબર મનોરંજન

અભિનેત્રી અનુષ્કા શર્માએ લાલ ડ્રેસની અંદર ફ્લોન્ટ કર્યું બેબી બંપ, વાયરલ થઇ રહી છે તસ્વીર

હાલના દિવસોમાં આઇપીએલનો માહોલ જામેલો છે, ત્યારે આ સમયે ઘણા ભારતીય ક્રિકેટરો પોતાની પત્ની સાથે પણ ક્રિકેટના મેદાનમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન જ ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ દુબઈની અંદર યોજાઈ રહેલા આઇપીએલની મજા માણી રહી છે. તે પોતાના પતિની ટિમ રોયલ ચલેન્જર બેંગ્લોર અને વિરાટનો ઉત્સાહ વધારી રહી છે. આ દરમિયાન જ તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by varun anushka ki Ishika 🥀 (@varushka_forever) on

એવી જ એક તેની બેબી બંપ ફ્લોન્ટ કરતી એક તસ્વીર હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે. જેની અંદર અનુષ્કા લાલ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. સાથે તેના ચહેરા ઉપર ખુબ જ સુંદર હાસ્ય પણ દેખાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by varun anushka ki Ishika 🥀 (@varushka_forever) on

આ પહેલા પણ અનુષ્કાની બેબી બંપ ફ્લોન્ટ કરતી ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. તેની તસ્વીરોને સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. આ સાથે જ તેના ચહેરા ઉપર પ્રેગ્નેંસીની ચમક પણ જોવા મળી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by varun anushka ki Ishika 🥀 (@varushka_forever) on

અનુષ્કાની આ તસવીરો ઉપર તેના ચાહકો અને બોલીવુડના સેલેબ્સ પણ કોમેન્ટ કરે છે. ઘણા લોકો તેની પ્રસંશા કરી રહ્યા છે તો ઘણા લોકો તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની પણ સલાહ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by varun anushka ki Ishika 🥀 (@varushka_forever) on

હાલમાં અનુષ્કાની જે તસ્વીર વાયરલ થઇ છે તે રવિવારે યોજાયેલી બૅંગ્લોર અને ચેન્નઈ સામેની મેચની છે. જેમાં અનુષ્કા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. વિરાટ અને અનુષ્કા બહુ જ જલ્દી માતા પિતા બનવાના છે. ખબર તો એવી પણ આવી રહી છે અનુષ્કા જાન્યુઆરીમાં બાળકને જન્મ આપશે.