તો શું વિરાટ કોહલીએ ઈશારા ઈશારામાં બેબી ગર્લ કે બેબી બોયનું રાઝ ખોલી દીધું? જુઓ તસ્વીરો
ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજકાલ પ્રેગ્નેન્સી પીરિયડનો આનંદ માણી રહી છે. હાલ તો અનુષ્કા વધુમાં વધુ પતિ સાથે સમય વિતાવી રહી છે. હાલમાં જ અનુષ્કાએ બેબી બંપ ફ્લોન્ટ કરતી એક તસ્વીર શેર કરી હતી.
View this post on Instagram
જેમાં તે બંપ પર હાથ લગાડતી નજરે ચડી હતી. તસ્વીરમાં વિરાટ કોહલીએ તેના એક ફેન સાથે નજરે આવી રહ્યો છે. આ તસ્વીર જોઈને સોશિયલ મીડિયા પર એક શખ્સે કમેન્ટ કરતા કહ્યું હતું કે, વિરાટની ટી-શર્ટ જોઈને હિંટ મળી ગઈ હતી કે દીકરો જ થશે.
View this post on Instagram
થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં એક જ્યોતિષે ભવિષ્યવાણી કરીને જણાવ્યું હતું કે, કપલના ઘરે દીકરો હશે કે દીકરી. જ્યોતિષએ જણાવ્યું હતું કે, કપલના ચહેરા પર અને જ્યોતિષગણના અનુસાર, સૌથી વધુ ચાન્સીસ દીકરી થવાના છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 12 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યા હતા. કપલના લગ્ન ઘણા સિક્રેટ રહ્યા હતા. બંને એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. આ બાદ એકબીજા સાથેની મુલાકાત પ્રેમમાં પરિણમી હતી.
View this post on Instagram
અનુષ્કા હાલ તો ફિલ્મોથી દૂર છે. હાલ તો તેની પાસે કોઈ ફિલ્મની ઓફર નથી. અનુષ્કા છેલ્લે શાહરુખ ખાન સાથે ફિલ્મ જીરોમાં નજરે આવી હતી. અનુષ્કા વેબ સિરીઝ પ્રોડ્યુસ કરી રહી છે.
View this post on Instagram
તમને જાણીને આશ્ચર્ય થશે કે અનુષ્કા-વિરાટના સંબંધ થોડા વર્ષોથી નહીં, પરંતુ નાનપણથી છે. ખરેખર, અનુષ્કા અને વિરાટ બાળપણથી જ એક બીજાને ઓળખતા હતા. જ્યારે અનુષ્કા બેંગાલુરુમાં રહેતી હતી, ત્યારે તેના ભાઈ કર્નેશ અને વિરાટની મિત્રતા હતી. તેઓ ક્રિકેટ રમવા માટે એક જ જગ્યાએ જતા હતા.
View this post on Instagram
વિરાટ ત્યાં રહીને ક્રિકેટની ટ્રેનિંગ લઈ રહ્યો હતો. ધીરે ધીરે વિરાટ કર્નેશ સાથે ઘરે આવવા લાગ્યો. આ સમય દરમિયાન તે અનુષ્કા સાથે મિત્રતા પણ થઇ ગઈ હતી. આ સાથે ક્રિકેટ રમતો હતો. બંને પ્રથમ વખત કોઈ જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા અને ત્યારબાદ તેઓ થોડીક મીટિંગો પછી એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.
View this post on Instagram
પ્રેગ્નન્સી દરમિયાન અનુષ્કાના કેટલાક વધુ ફોટો તાજેતરમાં બહાર આવ્યા છે, જેમાં તેનું વજન એકદમ વધતું જોવા લાગ્યું છે. આટલું જ નહીં, તેમના ગાલ પણ ફૂલી ગયા છે. હાલમાં અનુષ્કાનો સાતમો મહિનો ચાલી રહ્યો છે. અનુષ્કા ડિસેમ્બરમાં અથવા નવા વર્ષમાં જન્મ આપશે.
View this post on Instagram
પ્રેગ્નન્સી દરમિયાન અનુષ્કાના કેટલીક વધુ તસ્વીર સામે આવી છે. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, તેનું વજન એકદમ વધી ગયું છે. આટલું જ નહીં તેમના ગાલ પણ ફૂલી ગયા છે. હાલમાં અનુષ્કાનો સાતમો મહિનો ચાલી રહ્યો છે. અનુષ્કા ડિસેમ્બરમાં અથવા નવા વર્ષમાં જન્મ આપશે.
View this post on Instagram
અનુષ્કા અને વિરાટે આઇપીએલ પહેલા જ તેના આવનારા બાળકની જાહેરાત કરી હતી. બંનેએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી લખ્યું હતું કે, હવે અમે ત્રણ થઇ જઈશું. આ ખબર સાંભળતા જ ફેન્સને શુભેચ્છા પાઠવવાનું શરૂ કરી દીધું હતું.
View this post on Instagram
પ્રેગનેન્સીમાં અનુષ્કા તેની ડાયેટનું ખાસ ધ્યાન રાખી રહી છે. ફક્ત અનુષ્કા જ નહીં વિરાટ પણ એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે, અનુષ્કાએ જમ્યું કે નહીં. થોડા દિવસ પહેલા ક્રિકેટ ગ્રાઉન્ડની એક તસ્વીર વાયરલ થઇ રહી હતી. જેમાં વિરાટ પત્નીને ઈશારામાં જમવાનું પૂછી રહ્યો હતો.
View this post on Instagram
અનુષ્કા હાલ તો ફિલ્મોથી દૂર છે. હાલ તો તેની પાસે કોઈ ફિલ્મની ઓફર નથી. અનુષ્કા છેલ્લે શાહરુખ ખાન સાથે ફિલ્મ જીરોમાં નજરે આવી હતી. અનુષ્કા વેબ સિરીઝ પ્રોડ્યુસ કરી રહી છે.