ખેલ જગત મનોરંજન

1200 કરોડની આસપાસ છે વિરાટ અને અનુષ્કાની નેટ વર્થ, કમાણી જાણીને થઇ જશો હેરાન

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્માના ઘરે જલદી જ બાળકની કિલકારી ગુંજી ઉઠશે. અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં તેના પહેલા બાળકને જન્મ આપશે. અનુષ્કા આ દરમિયાન પણ કામમાંથી બ્રેક નથી લીધો. અનુષ્કા તેના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું કરી રહી છે. આ સમય દરમિયાન અનુષ્કા સોશિયલ મીડિયામાં તેના બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે ચડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વિરાટ અને અનુષ્કા બંને તેના આવનારા બાળકને લકઝરી લાઈફ આપશે કારણકે બંને તેના ક્ષેત્રમાં દિગ્ગજ છે. વિરાટ કોહલી ખેલ જગતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચુક્યો છે જયારે અનુષ્કા સિનેમા જગતમાં તેની જગ્યા બનાવી ચુકી છે. બંનેની કમાણી પણ સારી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વિરાટ કોહલી ટેસ્ટ અને વન ડે રેન્કિંગમાં દુનિયાના સર્વ શ્રેષ્ઠ બેસ્ટમેન છે જયારે અનુષ્કા શર્મા ફિલ્મ જગતની સૌથી સફળ એક્ટ્રેસ છે. ત્યાં સુધી કે, વિરાટ કોહલી ફોબર્સ 2019માં સૌથી સેલિબ્રિટીમાં ટોપ પર હતો જયારે અનુષ્કા શર્મા 21માં સ્થાન પર હતી.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વિરાટે આ કમાણી ક્રિકેટ મેચ અને જાહેરાત કરીને કરી છે. વિરાટ કોહલી One8 નામથી તેની એક બ્રાન્ડ શરૂ કરી છે. તેનાથી પણ મોટી કમાણી કરી છે. વિરાટ કોહલીએ 2 રેસ્ટોરન્ટ પણ ખોલી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કા શર્માની વાત કરવામાં આવે તો તે એક ફિલ્મ માટે 12થી 15 કરોડ રૂપિયાની કમાણી કરે છે. અત્યાર સુધીમાં તેને 19 ફિલ્મ કરી છે જે પૈકી ઘણી ફિલ્મ સુપરહિટ સાબિત થઇ છે. અનુષ્કા શર્મા તેનું પ્રોડક્શન હાઉસ Clean Slate Filmsપણ ચલાવે છે. અનુષ્કા શર્મા બ્રાન્ડને પણ પ્રમોટ કરે છે. આ સિવાય નુશ નામથી ફેશન લેવલ પણ શરૂ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની કમાણીના મામલે ટોપ પર રહ્યા છે. વિરાટ કોહલીએ 2019માં 252.72 કરોડની કમાણી કરી ફોબર્સ લિસ્ટ પર પહેલા નંબર પર રહ્યો છે. તો અનુષ્કા શર્માના 2019ની કમાણીની વાત કરવામાં આવે તો તેને 28.67 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કાએ ગત વર્ષ કોઈ જ ફિલ્મ નથી કરી. 100 સેલેબ્સના લિસ્ટમાં અનુષ્કાનું નામ 21માં નંબર પર હતું. 2018માં તેને 45.83 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે અનુષ્કા શર્મા 16માં નંબર પર હતી. જયારે તેની નેટવર્થની વાત કરવામાં આવે તો 2019 સુધી 350 કરોડ રૂપિયા હતી.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વર્ષ 2020માં વિરાટ કોહલીએએ આઈપીએલ રમી હતી અને ઘણી બ્રાન્ડનો પ્રચાર કર્યો હતો. આઈપીએલથી તેને 18 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. જયારે બીસીસીઆઈ તેને 7 કરોડ રૂપિયા વર્ષના આપે છે. તેથી તેની નેટવર્થ 1 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વીરુષ્કાએ રિયલ એસ્ટેટમાં પણ પૈસા લગાડ્યા છે જેના તે માલિક છે. 2017માં લગ્ન કરનાર વિરાટ-અનુષ્કા મુંબઈના એક ઘરમાં રહે છે જેની કિંમત 34 કરોડ રૂપિયા છે. આ સિવાય વીરુષ્કા પાસે 80 કરોડ રૂપિયાની પ્રોપટી ગુરુગ્રામમાં છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)