આ અભિનેત્રીની તસ્વીર જોઈને યુઝર્સે કહ્યું, “મારી પાસે એક્સ્ટ્રા બ્રા છે મોકલી આપું ?” તો અભિનેત્રીએ આપ્યો આ ધારદાર જવાબ

બોલીવુડની આ હસીનાએ ‘બ્રા’ પહેર્યા વગરનો ફોટો મુક્યો અને મચી ગયો હડકંપ- એકલામાં જ જુઓ આ તસવીરો

બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની ઘણા અભિનેતા અને અભિનેત્રીઓને ઘણીવાર ટ્રોલિંગનો શિકાર થવું પડતું હોય છે. ઘણા કલાકારો આવા ટ્રોલર્સને જવાબ પણ આપતા હોય છે તો ઘણા કઈ રિએક્ટ નથી કરતા.

ત્યારે હાલમાં એવી જ એક અભિનેત્રી અનુષા દાંડેકરને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે. અનુષા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોના કારણે તે હંમેશા ચર્ચામાં પણ રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Anusha Dandekar (@vjanusha)

અનુષા મોટાભાગે પોતાની બોલ્ડ તસવીરોના કારણે ચર્ચામાં આવે છે, ત્યારે હાલમાં જ અનુષાએ એક બોલ્ડ તસ્વીર શેર કરતા જ ટ્રોલર્સના નિશાન ઉપર આવી ગઈ. પરંતુ આ ટ્રોલર્સને પણ અભિનેત્રીએ ધારદાર જવાબો આપ્યા હતા.

આ તસ્વીરની નાદાર અનુષા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તે બેડ ઉપર બેઠી છે અને કંઈક કામ કરતી જોવા મળી રહી છે. આ તસ્વીરમાં અનુષાએ ઓપન કાર્ડિગન કેરી ર્ક્યા છે. જની નીચે તેને કંઈજ નથી પહેર્યું.

આ તસ્વીર શેર કરવાની સાથે જ અનુષાએ લખ્યું છે કે, “જો તમે મને બંધ કરવા માંગો છો તો મને એ વસ્તુઓ સાથે બંધ કરી દો જે મને પસંદ છે.”

 

View this post on Instagram

 

A post shared by Anusha Dandekar (@vjanusha)

હવે આ તસ્વીર ઉપર જ્યાં ઘણા લોકો અનુષાની પ્રશંસા કરી રહ્યા છે ત્યાં ઘણા લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝર્સે તો કોમેન્ટ કરીને લખ્યું છે કે, “મારી પાસે કેટલીક એક્સ્ટ્રા બ્રા છે, તમારું સરનામું જણાવો તો તમારી પાસે મોકલી આપું.”

આ કોમેન્ટના જવાબમાં અનુષાએ લખ્યું છે કે, “તમે એને તમારી પાસે જ રાખો. હું તેના વગર જ ખુશ છું. આભાર.” અનુષાનો આ જવાબ ફરીવાર ચાહકોનું દિલ જીતી ગયો.

આ તસ્વીરની અંદર અનુષાની પાછળ ગ્લાસમાં તસ્વીર લેતો એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે. હવે લોકો સતત અનુષાને એ વ્યક્તિનું નામ પૂછી રહ્યા હ્ચે. કોઈ તેના નવા રિલેશનને લઈને સવાલ ઉઠાવી રહ્યું છે તો કોઈ રહસ્ય ખુલવાની વાત કરીને અકળાવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Anusha Dandekar (@vjanusha)

Niraj Patel