અનુપમાની વહુ કિંજલની બિકીની તસવીરો જોઇ તમે પણ થઇ જશો પાગલ, બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયા પર વરસાવે છે કહેર

અનુપમાની વહુ કિંજલ થઇ હદ છે બોલીવુડની હિરોઈનોથી વધારે બોલ્ડ, બિકીની તસવીરો જોતા જ આંખો બહાર આયી જશે

ટીવી શો “અનુપમા” ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ-5માં સ્થાન મેળવે છે. આ શોની કહાની લોકોના દિલમાં ઘર કરી ગઇ છે. પરંતુ શોમાં જો સીધા સાદા દેખાવનાર કેરેકટર્સની વાત કરીએ કે જે રિયલ લાઇફમાં ઘણા બોલ્ડ છે, તો તેમાં અનુપમાની સીધી સાદી વહુ કિંજલ પહેલા નંબર પર આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Shah (@nidz_20)

અનુપમાની વહુ કિંજલ ઉર્ફે નિધિ શાહ આ શોના ફેવરેટ કલાકારોમાંની એક છે. સ્ક્રીન પર સાદગીથી રહેવા વાળી કિંજલ રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. કિંજલ રિયલ લાઇફમાં ઘણી હોટ અને ગ્લેમરસ છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને લેટેસ્ટ ફોટોશૂટ શેર કરતી રહે છે. જેને ચાહકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Shah (@nidz_20)

અનુપમાના મોટા દીકરા પારિતોષની વહુ કિંજલ અસલ જીવનમાં ઘણી જ બોલ્ડ છે. આ વાતની જાણ તો તેના ઇન્સ્ટાગ્રામ પરથી જ થઇ જાય છે. શોમાં મસ્તીના મૂડમાં રહેનારી કિંજલની બોલ્ડ અદાઓ તમને મોહી લેશે. તે ચાહકોને તેના નવા નવા રૂપ બતાવી સરપ્રાઇઝ કરતી રહે છે. શોમાં હંમેશા સાડી કે સૂટમાં દેખાનારી કિંજલ બિકી પહેરવામાં પણ પરહેઝ નથી કરતી. તે બિકીમાં ખૂબ જ કમાલની લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Shah (@nidz_20)

નિધિ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં પણ રહેતી હોય છે. તના ઇન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયન ફોલોઅર્સ છે. નિધિને શોમાં ઘણી પસંદ કરવામાં આવે છે. નિધિની ઇન્સ્ટાગ્રામ પર વેસ્ટર્ન ડ્રેસથી લઇને એથનિટ ડ્રેસમાં તસવીરો છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Shah (@nidz_20)

તમને જણાવી દઇએ કે, નિધિ ગુજરાતી પરિવારથી બિલોન્ગ કરે છે, તેનો જન્મ મુંબઇમાં થયો હતો. તેના પિતા બિઝનેસમેન છે અને માતા ફેશન ડિઝાઇનર છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, નિધિને બાળપણથી જ અભિનયનો શોખ હતો.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Shah (@nidz_20)

નિધિ શાહે વર્ષ 2013માં ફિલ્મ “મેરે ડેડ કી મારૂતિ”થી અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેમાં તેણે કેમિયો રોલ નિભાવ્યો હતો. તે શાહિદ કપૂરની “ફટા પોસ્ટર નિકલા હિરો”માં કેમિયો રોલમાં જોવા મળી હતી. નિધિ શાહે ધારાવાહિક “જાના ના દિલ સે દૂર”થી નાના પડદા પર એન્ટ્રી કરી હતી. આ શોને કારણે તે ઘર ઘરમાં ચર્ચિત થઇ ગઇ હતી. તે બાદ તે “કવચ” અને “કાર્તિક પૂર્ણિમા” જેવી ધારાવાહિકમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Shah (@nidz_20)

મીડિયા રીપોર્ટ અનુસાર નિધિ શાહ હરિશ ચંદાની સાથે રિલેશનશિપમાં છે. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, તેઓની મુલાકાત ટીવી શો દરમિયાન થઇ હતી. શોની વાત કરીએ તો, તે ટીઆરપી મામલે છેલ્લા કેટલાક સમયથી ટોપ પર છે. શોની શરૂઆત છેલ્લા વર્ષે 13 જુલાઇના રોજ લોકડાઉન સમયે થઇ હતી, આ શો છેલ્લા કેટલાસ સમયથી ટોપ પર હતો પરંતુ કેટલાક સપ્તાહથી આ શો ટીઆરપીમાં ટોપ-5માં જગ્યા મેળવે છે.

Shah Jina